રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને સાફ કરી ધોઈ નાખો અને પૌવા માંથી પાણી નિતારી એક બાજુ મૂકી દો.
- 2
એક ઊંડા નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો હવે તેમાં સિંગદાણા મીડીયમ ગેસ પર બે મિનિટ સુધી શેકો
- 3
ત્યારબાદ તેની અંદર રાઈ, જીરુ, લીમડાના પાન, બારીક સમારેલા લીલા મરચા, હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ આંચ પર એકથી બે મિનિટ માટે સાંતળો.
- 4
હવે તેમાં હળદર, પૌવા અને મીઠું નાખી મધ્યમ આંચ પર બેથી ત્રણ મિનિટ માટે પકાવો.
- 5
હવે એક પ્લેટમાં પૌવા કાઢી તેની ઉપર સેવ અને બુંદી નાખો ત્યારબાદ તેની ઉપર તેની ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવો અને ઉપરથી લીંબુ નાખીને સર્વ કરો તો તૈયાર છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે..


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR# cookpadindia


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#FDS


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#LBખૂબ જ ઝડપથી અને હેલ્ધી બને છે.


પૌવા બટેટા(pauva bataeka recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦


કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#LB#cookpadindia


કાંદા પૌવા
#ઇબુક#Day19


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે.


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR


કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે.


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR


કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
#FD


બટેટા કાંદા પૌવા.(bateta kanda poha resipe in gujrati)
#ભાત ચોખા ની વાનગી


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે.


કાંદા પૌઆ (kanda poha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭


મિક્ષ વેંજીટેબલ્સ પૌવા
#મનગમતી#ટીટાઇમ


કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati)
#સ્નેક્સ


કાંદા પૌવા (Kanda poha recipe in gujarati)


કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે


કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે


કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે.


પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે


કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati


કાંદા પૌવા (kanda pauva recepie in Gujarati)
#સૂપરશેફ2#જુલાઈ#વીક2#myfirstweek#post2નાસ્તા માં કંઈ ખાસ બનાવવા માટે ટાઈમ ન હોય તો ઓછા ટાઈમ માં ઝડપ થી બનાવો ટેસ્ટી કાંદા પૌવા..!!


કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR


કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#SF#Street food recipe challengeમહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફુડ છે.. પૂના, લોનાવાલા, શીરડી, મહાબળેશ્વર વગેરે સ્થળોનું પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.


કાંદા પૌવા(Kanda Pauva Recipe In Gujarati)
#breakfast Sunday ગ્રામ💐


કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305703
ટિપ્પણીઓ (2)