બેબી ઉત્પમ(baby uttapma recipe in gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

સુપરશેફ4
# પોસ્ટ 4

બેબી ઉત્પમ(baby uttapma recipe in gujarati)

સુપરશેફ4
# પોસ્ટ 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઅરૂદાલ
  2. 3 કપચાવલ
  3. 1ચમચીદહીં
  4. 1ગાજર
  5. 1કેપશીકમ
  6. 1ડુંગળી
  7. 1ટમેટુ
  8. 2 ચમચીચોપડ ફુદીનો
  9. 1 ચમચીચીલીફેલ્કશ
  10. 1 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીઓરીગાનો
  12. સ્વાદમુજબ નીમક

રાંધવાની સૂચનાઓ

20 મીનટ
  1. 1

    ઉત્પમ નુ બેટર બનાવા માટે

  2. 2

    દાલ ચાવલ ને ઘોયને શાફ કરીને પલારી લયો। 7,8 કલાક

  3. 3

    ટેને ચનકરી 8કલાક 1 ચમચી દહીં નાખી પલારીલયો જોયતા મૂજબ પાની નાખેને ચન કરીલયો ઉત્પમ બનાવા ના ટાયમ પર નીમક સ્વાદ અનુશાર નાખવુ

  4. 4

    ગાજર દુંગરી(કાદાં) ટામેટાં કેપશીકમ ને કટ કરી લો ફૂદીનો પન ચોપ કરી લો

  5. 5

    હવે નોનશટીક ટવા પર બટર લગાવો નાના બેબી ઉત્પમ ગોલ આકરના બનાવો 1 ઉત્પમ પર કેપશીકમ, અને ચપટી મરી પાઉડર લગાવો

  6. 6

    2 જા ઉત્પમ પર ટામેટાં અને ચીલેફલેકશ લગાવો

  7. 7

    3જા ઉપર ઓનયન ફુદીનો

  8. 8

    4 ઉપર ગાજર મરી પાવદર

  9. 9

    આ ઉત્પમ મે કેરલા મા એક હોટલા મા ખાઘા હતા તે વખટ થી અમારા ઘરમાં બઘાના ફેવરીટ છે અને ટેશટ મા બવ સરસ લાગે છ

  10. 10

    મે ઘારીશીંગ લશન લાલમરચા ની ચટણી અને નારયલની ચટણી થી સજાવયાછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes