દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીતુવેર દાળ
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. અડઘી વાટકી ચણા નો લોટ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. અડઘી ચમચી હળદર
  6. અડઘી ચમચી ઘાણાપાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ ચમચીઆદુ મરચા સમારેલ
  9. અડઘી ચમચી રાઈ ને જીરુ
  10. અડઘી વાટકી ગોળ
  11. ૧ ચમચીલીંબુનો રસ
  12. ૭,૮ લીમડા ના પાન
  13. ૧ નાની વાટકીકાચા બી
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઘંઉ નો લોટ ને ચણા નો લોટ લઈ તેમા બઘા મસાલા ને મોણ નાખી મિડીયમ લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ દાળ ને ઘોય ને બાફી લેવી. પછી તેને પીસી લેવી.

  3. 3

    હવે એક તપેલાં મા તેલ મુકી તેમા રાઈ જીરુ ને લીમડા ના પાન નો વઘાર કરી તેમા બાફેલી તુવેર દાળ નાખી ને મિકસ કરવુ.

  4. 4

    પછી તેમા આદુ મરચા ગોળ બી ને લીંબુનો રસ ને બઘા મસાલા નાખી ને મિકસ કરવુ.પછી

  5. 5

    પછી લોટ ના લુઆ કરી ને વણી ને આડા ઉભા કટ કરી ને ઉકળતી દાળ મા નાખવા.

  6. 6

    પછી ૫, ૭ ઉકાળીને કોથમીર નાખી ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes