સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)

સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળને સરસ બે-ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો અડધો કલાક પછી દાળને કૂકરમાં લઈને એમાં દોઢ ગ્લાસ પાણી નાખીને સ્વાદ મુજબ મીઠું અને 1/2ચમચી હળદર નાખીને ત્રણ સીટી મારી ને દાળને બાફી લો.
દાળ બફાઈ જાય એટલે એને સરસ વલોવીને એને સાઈડમાં રાખી દો - 2
સંભાર નો વઘાર કરવા માટે એક પેન ને ગરમ કરો એમાં એક ચમચી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં 1/2ચમચી રાઈ અને 1/2ચમચી જીરૂં ચણાની દાળ અડદ ની દાળ નાખો રાઈ અને જીરું તતડી જાય અને દાળ ગોલ્ડન થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ 2 લીલા મરચા મીઠા લીમડા ના પાન અને લાલ મરચું નાખો અને એક મિનીટ માટે સાંતળી લો
- 3
એક મિનિટ પછી તેમાં હિંગ નાખો અને મોટા ટુકડામાં સમારેલી ડુંગળી નાખો ડુંગળી ગુલાબી થઇ જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીને ઢાંકીને બે મિનિટ માટે રાંધી લો
- 4
બે મિનિટ પછી તેમાં સમારેલી સરગવાની સીંગ બટાકા ગાજર અને રીંગણ નાખો 1/2નાની ચમચી હળદર નાખો લાલ મરચું પાઉડર નાંખો અને અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સ કરીને ઢાંકી ને સીંગ અને બટાકા બફાઈ જાય ત્યાં સુધી રાંધી લો
બટાકા અને સીંગ બફાઈ જાય એટલે એમાં આમલીનો પલ્પ નાખો અને મિક્સ કરીને ફરી એક મિનિટ માટે ઢાંકીને રાંધી લો - 5
એક મિનિટ પછી તેમાં બાફેલી દાળ નાખો અને સરસ મિક્સ કરી લો જરૂર મુજબ પાણી નાખો અને સાંભર મસાલો નાખો અને ઢાંકીને દાળને બરાબર બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દો
- 6
દાળ ઉકળીને ઘટ્ટ થઇ જાય ત્યારબાદ તેમાં લીલા ધાણા સમારેલા નાખી ને ગરમા ગરમ સાંભર ને ઈડલી સાથે કે ઢોસા સાથે કે ઉત્તપમ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર દક્ષિણ ભારતની વાનગીઓ સાથે પીરસવામાં આવે છે.સાંભર બનાવવા તુવેરની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ઈડલી,ઢોસા,ઉત્તપા અને મેદુવડાં સાથે પીરસવામાં આવે છે. Komal Khatwani -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી(south Indian style idli in Gujarati)
#વિકમીલ 3#સ્ટીમસાઉથની ફેમસ ઇડલીના સવારના નાસ્તામાં ડિનર કે લંચમાં તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે અને લો કેલેરી હોય છે અને તમે એક વખત વધારે ખીરુ બનાવી લો અને એને ફ્રીઝમાં રાખીને તમારું મન થાય ત્યારે આ ખીરામાંથી તમે એટલી ઢોસા ઉત્તપમ બનાવી શકો છો Kalpana Parmar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
સંભાર (Sambhar Recipe In Gujarati)
સંબર રેસીપી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય રીત છે જેનો ઉપયોગ તમે મેંદુ વડા, ઇડલી, ઢોંસા, ચોખા અને બીજી ઘણી વસ્તુઓથી કરી શકો છો.#KS5#ks5 Sneha Patel -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
મસાલા ઢોસા
#ફાસ્ટફૂડમસાલા ઢોસા ખુબજ ફેમસ સાઉથ ઇન્ડિયન ડીશ છે મસાલા ઢોંસા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે, તે ઓછા તેલમાં સરળતાથી બનાવવાતી વાનગી છે, પરંતુ કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર ભોજન છે Kalpana Parmar -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો Bhavna Odedra -
-
ઈડલી વડા વીથ ટોમેટો સાંભર (Idali Vada With Tomato Sambhar Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઈડલી વડા ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં અલગ અલગ સાંભર લેવામાં આવે છે. આજે હું ટોમેટો સાંભર લાવી છું. Chhatbarshweta -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
ઓથેન્ટિક ઈડલી સાંભર ચટણી (authentic idli sambhar Chutney recipe in gujarati)
જયારે સાઉથઇન્ડિયન ફૂડ ની વાત આવે તો ડોસા અથવા ઈડલી પેલું આવે બધા ના મન મા.. આજે મે ઈડલી સાંભર એકદમ ઓથેન્ટિક રીત થી બનાવી ને શેર કર્યું છે તમારા બધા સાથે.. #સાઉથ latta shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે Chhatbarshweta -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે Rita Gajjar -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
-
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
ઇન્ડિયન લેટર(indian plater recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી ઓલ ઓલ ઇન્ડિયા માં ફેમસ છે બધાની ફેવરિટ પણ હોય છે જેમાં મેંદુ વડા અને ઈડલી સાંભાર અને કોકોનટ ચટણી નું સરસ કોમીનેશન હોય તો તો મજા પડી જાય એટલે મેંદુ વડા સાઉથ ઇન્ડિયન એક એવી રેસિપી છે જે નું બહાર નું પડ એકદમ crispy fried હોય છે અને અંદરથી એટલા જ સોફ્ટ હોય છે જ્યાં ઈડલી બધા નાનાથી લઈને મોટા બધાની ફેવરિટ તો આપણે તેની સાથે સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪ Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ