ટુટીફુટી(tutti fruitty recipe in gujarati)

bijal patel
bijal patel @cook_17651165

વેસ્ટ માંથી બેસ્ટ

ટુટીફુટી(tutti fruitty recipe in gujarati)

વેસ્ટ માંથી બેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકો તરબૂચ ની છાલ ના કટકા
  2. 1 વાટકીખાંડ
  3. લીલો અને લાલ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તરબૂચ ની છાલ ના લીલો સોફ્ટ ભાગના ઝીણા કટકા કરી તેને તપેલીમાં થોડી ખાંડ ઉમેરી પાણીમાં ઉકાળવા મુકો દસથી પંદર મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરો કટકાને પાણીમાંથી નિતારી લો ખાંડની કાચી ચાસણી કરીને તેમાં ત્રણ કલાક માટે કટકાને ઉમેરો ચાસણીમાંથી નિતારીને પ્લાસ્ટિક પર પાથરીને છથી આઠ કલાક તડકે સૂકવો તૈયાર છે કલરિંગ ટુટીફુટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

ટિપ્પણીઓ

Similar Recipes