દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

મારા ભાઈ ને પ્રિય છે અને એનો જન્મ દિવસ હતો સાથે તહેવાર પણ શરૂ થાય એટલે દૂધી નો હલવો બનાવ્યો છે
બીજી વાત થોડી ઉતવાર હતી તો બધા પિક્ચર લેવાયા નથી તો તેના માટે માફ કરજો
પોસ્ટ 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 750 ગ્રામદૂધી
  2. 450 ગ્રામઅંદાજે
  3. 500 ગ્રામદૂધ ફૂલ ફેટ
  4. 5 (6 નંગ)બદામની કતરણ
  5. લીલો કલર
  6. 3સૂપન ઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેલા ધુધી ધોઈ ને ઝીણી લઈશું તેમાં થી પાણી અલગ કરીશું બધું પાણી દબાવી ને નીતારી લો

  2. 2

    1 કડાઈ મા ઘી મૂકો ગરમ થાય એટલે ઝીણ નાખી ને શેકો સરસ સોડમ આવે ત્યાં સુધી હવે તેમાં ધુધ એડ કરીશું

  3. 3

    દૂધ બળવા લાગે ત્યારે ખાણ એડ કરો અને લીલો કલર પણ બરાબર ખાણ ને મિક્સ થવા દો ઘી છુટવા લાગે ત્યારે સમજવું હલવો તૈયાર છે

  4. 4

    થાળી માં પાથરી દો ઉપર બદામ કતરણ નાખી સજાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushbu barot
khushbu barot @cook_25253713
પર
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes