ફાડા ની ખીર

Mayuri Doshi @cook_24992022
ફાડા ની ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ઘી નાખી ફાડા ને શેકી લેવા, હવે એમાં, દૂધ અને પાણી નાખી કૂકરમાં બાફી લેવા.
- 2
પેન માં ફરીથી ઘી મૂકી તેમાં બાફેલા ફાડા નાખી મિક્સ કરવા, હવે એમાં દૂધ ઉમેરી ને મિક્સ કરી એકદમ હલાવુ, હવે એમાં ખાંડ નાખવી ઉકાળી લો, એલાયચી પાઉડર નાખી દેવો.
- 3
બાઉલ માં કાઢી ઉપર બદામ,પિસ્તા, ઇલાયચી નાખી, દૂધ માં પલાળી રાખેલ કેસર નાખી serve કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા ની ખીર
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndiaફાડા ની ખીર (સંજાબ)વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. Dipali Dholakia -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
રોયલ સંદેશ (Roayal Sandesh Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 41...................... Mayuri Doshi -
રોયલ સંદેશ (Royal Sandesh Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 41...................... Mayuri Doshi -
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#Post1 એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે. Varsha Dave -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
ગાજર ની ખીર
#GA4#Week3ગાજર ની ખીર ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.અને સાંજે જમ્યા પછી કંઈ ગળ્યું ખાવા જોઈતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Dimple prajapati -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે Bina Kotecha -
-
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ઘઉંની ફાડા લાપસી આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે બધાં ને ઘરે બનતી હોય છે. સાથે સાથે ઘઉંના ફાડાપોષકતત્વો ની દ્વષ્ટિ એ પણ ખૂબ જ અગત્યના ધરાવે છે.ઘઉંના ફાડા જેને હિન્દી માં દલીયા કહેવાય છે તેમાં વિટામિન B1,B2 , ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.દલીયા ખાવાથી પોષક તત્ત્વો ની પુર્તિ થઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નો અહેસાસ પણ નથી થતો.દલીયા ન માત્ર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ શ્રેષ્ઠ આહાર છે ,તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Kajal Sodha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373708
ટિપ્પણીઓ (2)