રસગુલ્લા

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ઈસ્ટઈન્ડિયા

રસગુલ્લા

1 કમેન્ટ કરેલ છે

#ઈસ્ટઈન્ડિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 45 મિનિટ
ચાર પાંચ વ્યક્ત
  1. અડધો લીટર દૂધ
  2. 2વાટકી ખાંડ(તમારા ટેસ્ટ મુજબ લઈ શકાય)
  3. ૩ વાટકી પાણી
  4. 1ચમચી દળેલી ખાંડ
  5. 1ચમચી ચોખાનો લોટ અથવા મેંદો
  6. ૧ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

30થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ લેવું તેને ઉકાળી લેવું, ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરવો. ત્યારબાદ દૂધ આપણું ફાટી જશે

  2. 2

    ત્યારબાદ દૂધ ને એક કપડામાં નિતારી લેવું

  3. 3

    હવે તે પનીર ખાંડ અને ચોખાનો લોટ એડ કરીને ખૂબ મસળવું

  4. 4

    હવે આવી રીતે બે હાથની મદદથી સેપ લઈ લેવો

  5. 5

    હવે એક પેનમાં ખાંડ લેવી અને પાણી એડ કરીને તેની ચાસણી બનાવી લેવી. તેમા રસગુલ્લા એડ કરીને તેને દસ મિનિટ પાકવા દેવા.

  6. 6

    હવે રેડી છે આપણા રસગુલ્લા. પંદર-વીસ મિનિટ ફ્રીઝમાં રાખીને ઠંડા કરીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ

Similar Recipes