રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં તેલ ગરમ મુકી તેમાં જીરું નાખો. જીરું તતડી જાય એટલે હિંગ નાખો, લિલા મરચા નાખો અને પાણી ઉમેરો. પછી પાપડીયો ખારો તથા મીઠું નાખી ઢાંકી દયો. પાણી ખૂબ ઉકળે એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરો.ખૂબ હલાવો પછી લોટની કણી ન રહે તે રીતે હલાવી ઉતારી લો.
- 2
ઠંડુ થતા તેલથી કેળવી લ્યો. ત્યારબાદ સેવના સંચામાં એ કણક ભરી લ્યો. હવે તપેલીમાં ગરમ પાણી મૂકી કાંઠો મુકો. હવે એક નાની પ્લેટમાં તેલ લગાવી સંચાથી નુડલ્સ પાડી લ્યો અને પ્લેટ ગરમ પાણીની તપેલીમાં કાંઠા પર મૂકી દયો. અને ઢાંકી દયો.
- 3
3 થી 4 મિનિટમાં નુડલ્સ બફાઈ જાય એટલે પ્લેટ બહાર કાઢી તેના પર લાલ મરચું છાંટી લિલી ચટણી,લસણની ચટણી,દહીં, ટમેટો સોસ/સોયા સોસ અને તેલ સાથે ગરમાગરમ પીરસો.(ચટણી,દહીં, સોસ અને તેલ નુડલ્સ ઉપર પ્રસરાવી ખાઈ શકાય અથવા એકલી પણ ખાઈ શકાય)
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
પાપડીનો લોટ(papadi no lot recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ 2#post 22આજે વરસાદ નો મોસમ છે તો આપડે ગરમા ગરમ પાપડી નો લોટ ઘરે બનાવીશુ જે નાના થી માંડી ને મોટા ને ખૂબ જ ભાવે છે અને ગુજરાતીઓ નું પ્રિય ભોજન છે. Jaina Shah -
-
-
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
-
-
-
-
મેગી મસાલા ખીચુ
ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
ચોખાના લોટ ની વડી (Chokha Flour Vadi Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારી mummy પાસે થી શિખવા મળી છે..હું જ્યારે મારા પિયરે જાવ ત્યારે મારા mummy બહું બધાં નાસ્તા બનાવી ને મારા માટે રાખે છે.ને પાછી ઘરે આવું ત્યારે પણ મારા છોકરાઓ માટે બનાવી ને આપે છે..આ વડી હમેશાં ઍ મને બનાવી ને ખવડાવે છે..મારી ફવરિટ ખાવાની વસ્તુ છે 😃👍 તો આજે આ રેસિપી તમારી સાથે ચોકસ થી શેર કરીસ..તમે બધાં પણ ટ્રાય કરજો 😃👍🙏🤗😘❤ Suchita Kamdar -
-
-
-
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
-
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
-
મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
#CB9 શિયાળામાં ગરમા ગરમ દાદીમા નું ખીચુકોને ન ભાવે એમા પણ હવે વેરાઇટી જોવા મળે છે HEMA OZA -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9#MH ખીચુ એ પરંપરાગત રેશીપી છે.અને આમ તો પાપડ માટે તૈયાર કરવામાં આવતી એક લાપસીની જ રેશીપી છે.ગરમાગરમ જોયા પછી ઘડીક પણ ધીરજ ન રહે અને કોળીયો મોંમાં મૂકાઈ જાય.આજે મેં અહીં ખીચુ થોડા ટ્વીસ્ટ સાથે રજુ કરેલ છે.જે તમને પણ પસંદ આવશે.તો ચાલો બનાવીએ ખીચુ બોલ્સ. Smitaben R dave -
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend#trend4#cookpadindia#cookpadgujarati#khichu#surtikhichu#steamriceflour#gujaratidishe Pranami Davda
More Recipes
ટિપ્પણીઓ