ઝાલ મુરી (Jhaal Muri)

Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub

આ બંગાળ ની ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી છે ,જેમાં મુરી મસાલો , અથાણાં નું તેલ અને મુખ્યત્વે સરસીયું નાખવાથી ખૂબ ચટપટો અને સરસ સ્વાદ આવે છે.

ઝાલ મુરી (Jhaal Muri)

આ બંગાળ ની ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી છે ,જેમાં મુરી મસાલો , અથાણાં નું તેલ અને મુખ્યત્વે સરસીયું નાખવાથી ખૂબ ચટપટો અને સરસ સ્વાદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. મુરી મસાલા માટે (1/2ચમચી વરિયાળી નો પાઉડર,1 ચમચી ધાણાજીરું,3/4 ચમચી કાશ્મીરી લાલ મરચું,1/૪ ચમચી ગરમ મસાલો,1/2ચમચી આમચૂર અને સંચળ,ચપટી-ચપટી મરી પાઉડર,સૂંઠ અને ઈલાયચી પાઉડર)
  2. 2 કપશેકેલા મોળા મમરા
  3. 1ચમચો બાફેલા સફેદ વટાણા,અને બાફેલા કાળા ચણા
  4. 1 ચમચીકાકડી,1 ચમચી ટામેટા અને 1.5 ચમચો બાફેલા બટેકા
  5. 1-2સમારેલા લીલા મરચા,અને થોડું ઝીણું સમારેલું આદું
  6. 1 ચમચીતાજું નારિયેળ નું છીણ, મીઠું સ્વાદાનુસાર
  7. 1ચમચો તળેલી શીંગ, થોડી બેસન સેવ, થોડું મોળું ચવાણું
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 2-3 ચમચીમુરી મસાલા, 1/2 ચમચી ચાટ મસાલા
  10. 1 ચમચીખાટાં અથાણાં નું તેલ અને 1 મોટો ચમચો સરસીયું

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    મુરી મસાલા બનાવવા માટે ઉપર આપેલી મુરી મસાલા ની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.અને આ મસાલો 6 મહિના સુધી એર ટાઈટ ડબ્બા માં સારો રહે છે

  2. 2

    એક બાઉલ માં 2 કપ મોળા મમરા શેકી ને લઈ લો.

  3. 3

    તેમાં બાફેલા સૂકા વટાણા,કાલા ચણા બાફેલા,કાકડી,ટામેટા અને બટેકા ઝીણા સમારી ને નાખો

  4. 4

    તેમાં 1-2 તીખા લીલા મરચી ઝીણા સમારી ને લઈ તેમજ ઝીણું સમારેલું આદુ,મીઠું,લીલું નારિયેળ ની છીણ,તળેલી શીંગ નાખો

  5. 5

    થોડી સેવ, મોળું ચવાણું, લીંબુ નો રસ,ખાટાં અથાણાં નું તેલ તેમજ સરસીયું, મુરી મસાલો ને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો અને તરત જ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes