ગુલકંદ મોદક (Gulkand Modak Recipe In Gujarati)

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#GC

ગુલકંદ મોદક (Gulkand Modak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યકિત
  1. 2 કપમિલ્ક પાઉડર
  2. 3 ટે. ચમચી ઘી
  3. 1 કપદૂધ
  4. 1 ચપટીફુડ કલર (પીંક)
  5. 1/4 ટે. ચમચીઇલાયચી પાઉડર
  6. સ્વાદ અનુસારગુલકંદ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં મિલ્ક પાઉડર દૂધ તથા ઇલાયચી પાઉડર લઇ તેને ફેટી ને મિકસ કરી દેવી.

  2. 2

    ત્યારબાદ તેમા ઘી નાખી તેને ફેટીને મીકસ કરવુ.

  3. 3

    ત્યારબાદ તેમા તુટીફુટી ઉમેરી તેમા મનગમતા કલર ઉમેરી મોદક ના શેપ બનાવી અને વચ્ચે ગુલકંદ ઉમેરવું એટલે મોદક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes