ત્રિરંગા  ખોપરાપક

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

#India 2020
પોસ્ટ 1

ત્રિરંગા  ખોપરાપક

#India 2020
પોસ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનટ
6 સર્વિંગ્સ
  1. ખાલી 10 મીનટ મા બની જાયછે ખોપરાપાક અને ખાવા મા બવજ ટેટશટી લાગેછે,
  2. 200 ગ્રામખોપરૂ ખમણ
  3. 200 ગ્રામખાંડ પાઉડર
  4. 200 ગ્રામખોયા(માવો)
  5. કેશર
  6. પાન શીરપ
  7. એલાઇચી

રાંધવાની સૂચનાઓ

10 મીનટ
  1. 1

    સૌ પેલા પેન મા માવો મશરી ને નાખો એને ઘીમે આચે શેકો માવો 3 મીનટ શેકો

  2. 2

    માવો શેકાય જાય એટલે ટેમા ખોપરા નુ જીનુ ખમન એડ કરો। શુકા ખોપરા નુ ખમન।ખમન નાખી નૂ ને 2 મેનટ શેકો

  3. 3

    ટે શેકાય જાય એટલે ગેશ બંઘ કરીને ખાંડ નુ બુરૂ એડ કરો એને બરાબર મીક્શ કરો

  4. 4

    એક પેલ્ટ મા 3 ભાગ શરખા કરો

  5. 5

    એક ભાગ મા કેશર પાની મા પલારી લેવુ 1 ચમચી અને ઓરેંજ કલર થાશે

  6. 6

    બીજા મા પાન શીરપ એડ કરો અને લીલો કલર આપો જો પાન શીરપ ના હોય તો ટમે ગમે ટે ફલેવર આપી શકો છો

  7. 7

    વાઇટ મા એલાઈચી એડ કરો

  8. 8

    ટેને એક થારી મા શેટ કરો થારી ને કરટે ઘી લગાવી લેવૂ

  9. 9

    મે આયા ત્રિરંગા ખોપરા પાક બનાયોછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes