આયુર્વેદિક કાવો (Ayrvedik Kavo Recipe In Gujarati)

#વેસ્ટ
#ગુજરાત
#india2020
હાલ મહામારી કોરોના ને આમને આમ કરતાં ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો.. ત્યારે આપણે પણ આપણી તંદુરસ્તી જાળવવા માટે આ હેલ્ધી કાવો પીવો જોઈએ. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે, અને આપણે રોગ થી બચી શકીએ છીએ...... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી....
આયુર્વેદિક કાવો (Ayrvedik Kavo Recipe In Gujarati)
#વેસ્ટ
#ગુજરાત
#india2020
હાલ મહામારી કોરોના ને આમને આમ કરતાં ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો.. ત્યારે આપણે પણ આપણી તંદુરસ્તી જાળવવા માટે આ હેલ્ધી કાવો પીવો જોઈએ. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે, અને આપણે રોગ થી બચી શકીએ છીએ...... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ લો....
- 2
પછી તેમાં ઉપર આપેલી બધી સામગ્રી ઉમેરી દો...
- 3
અને તેને થોડીવાર માટે ઉકળવા દો.....
- 4
ત્યારબાદ તેમાં ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો.... અને સર્વિંગ કપમાં લઈ તેને ગરમાગરમ સર્વ કરો
- 5
આ કાવો ગરમ ગરમ પીવાની ખૂબ મજા આવે છે... અને આ એટલો હેલ્ધી છે કે ચોમાસામાં અને શિયાળામાં પીવાથી બાળકોને કે મોટાઓને કે વડીલોને થતી શરદી ઉધરસમાં ખૂબ ઉપયોગી થાય છે....
- 6
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે..... આ કાવો એટલો ટેસ્ટફૂલ લાગે છે કે બાળકો પણ હોશે હોશે પી લે છે... અને બીજી વાર માંગે છે..... મારી દીકરીને દરરોજ સવારે આ કાવો પીવો ખુબ પસંદ આવે છે.....
- 7
તો ચાલો તમે પણ ટ્રાય કરજો. અને મને તેના રીવ્યુ જરૂરથી આપજો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
કાવો (kavo recipe in gujarati)
#MW1શિયાળા મા અને આ કોરોના નિ મહામારી મા ઇમ્યુનીટી બુસ્ટર માટે રજવાડી કાવો ખુબ જ ગુણકારી છે. Sapana Kanani -
કાવો (Kavo Recipe in Gujarati)
#MW1રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે. Shilpa Kikani 1 -
આયુર્વેદિક કાવો(Ayurvedic kawo recipe in Gujarati)
#MW1 અત્યારે આપણે છેલ્લા આઠ થી ૯ મહિનાથી કોરોના કાળ માં બચવા માટે અને પોતાની અને ઘરના વ્યક્તિઓની સંભાળ રાખીને તેનાથી બચવાના પ્રયત્નો તો કરીએ છીએ.. તેમાં આયુર્વેદિક કાવો પણ એક અગત્યનો ભાગ ભજવે છે...... તો ચાલો જાણીએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#Immunityસાંપ્રત સમય ની વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે ટકી રહેવા અને ઇમ્યુનિટી વધારવા કાવાનો ઉપયોગ દરેક ઘરમાં વધ્યો છે. વળી, વરસતા વરસાદ અને ગુલાબી ઠંડીમાં કાવો પીવાની મજા કંઇ ઓર જ હોય છે પણ આજકાલ વીકમાં 2-3 વખત પીવો જરૂરી બની ગયો છે. કફ, શરદી અને ઉધરસ માં પણ રાહત આપે છે.આ કાવામાં તુલસીના પાન, ફુદીનો તેમજ આદુનો ઉપયોગ કર્યો હોય સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
એન્ટી કોરોના કાવા(Anti corona kava recipe in Gujarati)
#વેસ્ટ ગુજરાત મા અત્યારે કોરોના વાયરસ ની મહામારી છે. તો ઈમ્યુનીટી વધે તે માટે અમારે જુનાગઢી ગિરનારી કાવો પ્રખ્યાત છે. Avani Suba -
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
કાવો (Kavo Recipe In Gujarati)
#WK4#cookpadindia#cookpad_gujકાવો એ એક સ્વાસ્થ્યવર્ધક અને ઇમ્યુનિટી બૂસ્ટર પીણું છે. જે શિયાળામાં ખાસ જરૂરી હોય છે અને અત્યાર ના કોરોના કાળ માં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. કાવો બનાવાની રીત માં થોડા ઘણા ફેરફાર હોય છે. અમુક ઘટકો નો તમે તમારા સ્વાદ અને તાસીર ને અનુકૂળ આવે એ રીતે ફેરફાર કરી શકો છો. ચા પત્તિ કે ટી બેગ ઉમેરવી એ તમારી પસંદ પર છે. Deepa Rupani -
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kavo Recipe in Gujarati)
#WK4#week4#Kavo#Cookpadgujarati કાઠિયાવાડી કાવો શિયાળાની ગુલાબી ઠંડીમાં જામનગરવાસીઓ આયુર્વેદ કાવો પીવાની મજા માણી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા અને સ્વસ્થ રહેવા કાવો ખુબ ફાયદાકારક છે..."ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો". શિયાળામાં ખાસ કરીને શરદી, ઉધરસ અને કફનો નાશ કરે છે. શિયાળાની ગુલાબી ઠંડીની હાલ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ કાવો પીવાનું વધુ પસંદ કરે છે. જેમાં બાળકો, યુવાનો, વૃદ્ધો રાત્રિના સમયે શિયાળાની ગુલાબી ઠંડીથી બચવા માટે કાવો પીવા પરિવાર સાથે બહાર નીકળે છે. ત્યારે જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી રજવાડી કાવો મળે છે. જ્યા અનેક લોકો શિયાળાના સમયે કાવાનું ઠંડી સામે અને કોરોના જેવા મહામારી રોગ સામે રક્ષણ મેળવવા પીવે છે અને ઠંડીથી રાહત મેળવે છે. કાઠિયાવાડી કાવો ઠંડીમાં લોકો રોજ પીવે છે. જે આયુર્વેદિક ઓસડીયાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાવો શિયાળાની ગુલાબી ઠંડી અને કોરોનાના સમય માટે લાભદાયક છે. વડીલો, યુવાનો અને બાળકોમાં તમામ લોકોમાં કાવો પ્રચલિત છે. જામનગરમાં શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીક્સ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા રોગ માટે કાવો ઘણો ફાયદાકારક ગણવામાં આવે છે. Daxa Parmar -
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
કાવો (Kavo Recipe In Gujarati)
અત્યારે covid-19ની મહામારીમાં ઘરે ઘરે ઉકાળા બને છે તો આજે મેં કાવો બનાવ્યો છે. Disha Bhindora -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4જામનગરનો કાવો (Jamanagari Kavo)🍮🍋🫖ખાટો,ખારો,તીખો, તૂરો જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરની ઉત્પત્તિ કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. સ્વાદ અને અનેક રોગોમાં અક્સીર આયુર્વેદિક કાવો શિયાળાનું ઉત્તમ આયુર્વેદિક પીણું સાબિત થયું છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે.શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય.શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે.તો આવો જાણીએ ગરમાગરમ જામનગરી કાવો બનાવવાની રીત Riddhi Dholakia -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#MW1 કાવો એ એક સૌથી સારું ઇમ્યુનિટી બુસ્ટર છે. આ કાવો કોરોના થી લડવા માટે બહુ મદદ કરે છે. કાકાઓ શરદી અને તાવ ને રોકવામાં મદદ કરે છે. હેલ્થ માટે બહુ લાભદાયક છે. Nita Prajesh Suthar -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ કાવો રોગ પ્રતિકારક શક્તિ વધારતો કાવો. દેશી પદ્ધતિ થી બનતો ખાંસી, શરદી અને તાવ જેવી બીમારી ને દુર કરતો, સુરત નો સ્ટ્રીટ પર મળતો પ્રખ્યાત કાવો. આ કાવો બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ છે. Dipika Bhalla -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કોરોના મા અમે રોજ ઉકાળો પીએ છીએ આજે મેં બધું કુદરતી આોષ્ધી બનાવી ને કાવો બનાવિયો છે તો શેર કરું છું.#GA4 #Week15 Pina Mandaliya -
કાવો(kavo recipe in Gujarati)
#WK4 કાવો,એ એક પીણું છે.તેને કાહવો પણ કહેવાય છે.પર્વતીય ક્ષેત્રો નાં લોકો આ પીણા નો ઉપયોગ કરે છે.શિયાળા અને ચોમાસા ની ૠતું માં અનેક પ્રકાર ની ઔષધિ માંથી તૈયાર થાય છે.દેશી કાવો તૈયાર કર્યો છે.કોરોના ની ભયંકર બિમારી માં રોગ પ્રતિકારક શકિત વધારે છે.પેટ ની તકલીફ દૂર કરે છે. Bina Mithani -
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
કાશ્મીરી કાવો (Kashmiri Kava Recipe In Gujarati)
#WK4#Cookpadindia#Cookpadgujaratiહાલ કોરોના વધી રહ્યો છે ત્યારે તેની સામે લાડવા માટે શરીરની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે આવા સમયે કાવો સારું કામ આપે છે. Ranjan Kacha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 શિયાળાની કડકડતી ઠંડી માં સવાર માં કાવો મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. આજે મેં ફુદીનો અને તુલસી ના પાન અને બીજા મસાલા થી કાવો બનાવ્યો ખૂબ સરસ બન્યો .કોરોના ની મહામારી માં દરરોજ કાવો પીવો જોઈએ 🙂 Bhavnaben Adhiya -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week 4 શિયાળા ની ઠંડી માં કાવો પીવાની મજા કંઇક જુદી જ છે.સાથે એમાંથી શરીર ને ગરમી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Varsha Dave -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#પોસ્ટ૨૧અત્યારે જ્યારે કોરોના મહામારી ચાલે છે,અને કોરોના ના કેસ વધતા જાય છે.તો આ ઇમ્યુનીટી બૂસ્ટર ઉકાળો પીવો ખુબજ જરૂરી છે.આમારા ઘર માં તો બધા રોજ પીવે છે. Hemali Devang -
કાવો (Kavo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalકાવો.... નામ સાંભળતા જ ઠંડી ઉડી જાય.કાવો એટલે આદુ, ફુદીના, મરી, મસાલા થી ભરપૂર ગરમાગરમ એક ઉકાળો....આ કાવો immunity booster તરીકે પણ વાપરી શકાય છે. હું જૂનાગઢની છું અને જૂનાગઢ માં તો કાવો શિયાળા સિવાય ચોમાસા માં પણ ખુબ જ પીવામાં આવે છે... ધોધમાર વરસાદ પડતો હોઈ ને જૂનાગઢ ની તળેટીમાં ફરતી ડુંગરાઓની હરમાળ માં થી મસ્ત નાના નાના ઝરણાં પડતા હોઈ ત્યારે તો કાવો પીવાની કંઈક ઔર જ મજા છે.. આજે કાવાની recipe તમારી જોડે share કરતા ફરી એકવાર મનથી ત્યાં પહોંચી ગઈ.. I hope u all also like and will try and enjoy also Vidhi Mehul Shah -
કાવો(Kawo recipe in Gujarati)
#MW1#winter special#કાવોકાવો એ અલગ અલગ તેજાના માથી બનાવતું આરોગ્ય વધઁક પીણું છે.ઠંડી ની ઋતુ મા ગરમ ગરમ કાવો પીવો એ એક લહાવો છે. રસોડા ની જ વસ્તુ માથી સરળતા થી બની જતો કાવો મે રજુ કયોઁ છે. હું ઘણી જાત ના કાવા બનાવું છું અહીં મે મારા ઘરે બધાને ભાવતો ખાટો તીખો કાવો બનાવ્યો છે. mrunali thaker vayeda -
કાવો (kavo recipe in Gujarati)
#માઇઇબુકસ્પેશિયલ મોન્સુન પીણું...સ્વાસ્થ્ય વર્ધક" કાવો"જે વરસતા વરસાદ માં પીવા ની મોજ પડી જાય સેહત માટે પણ ખુબજ સારો....એમાંય અમારા જૂનાગઢ માં ગિરનાર ની તળેટી નો કાવો ખુબજ વખણાય.જૂનાગઢ વાસી ઓ વરસતા વરસાદ માં સ્પેશિયલ કાવા ની મોજ માણવા નીકળી પડતાં હોય છે .તો આજે મે પણ ઘરે બનાવેલ કાવા ની ચુસ્કી લીધી પરિવાર સાથે..આપ પણ આવો મસ્ત ગરમ ગરમ કાવો પીવા...😋 Charmi Tank -
-
-
ગિરનારી કાવો (Girnari Kavo Recipe In Gujarati)
#CTઅમારે જૂનાગઢ માં કાવો ખૂબ જ ફેમસ છે તો મેં આજે કાવો બનાવ્યો છે તમે બધા પર ટ્રાય કરજો charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (3)