નાચોઝ (Nachoz Recipe In Hindi)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#ઓગષ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમકાઈ નો લોટ
  2. 100 ગ્રામમેંદો
  3. સ્વાદાનુસારમીઠુ
  4. 1 ચમચીહળદર
  5. ચપટીઅજમો
  6. 1/2 ચમચીઓરેગાનો
  7. ટી સ્પૂનપેપ્રિકા અડધી
  8. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બોલ માં બધા સામગ્રી મિક્સ કરી કણક બાંધી લો.

  2. 2

    એનાં પાતળા રોટલા વણી લો.

  3. 3

    ત્યાર બાદ આ રોટલા ને પંખા નીચે અથવા કુદરતી હવા માં સુકવી દો.

  4. 4

    સુકાઈ ગયા બાદ પીઝા કટર થી કાપા પાડી કટકા ને તેલ માં તળી લેવાં (Deep Fry).

  5. 5

    સર્વ કરવા માટે તેનાં ઉપર પીઝા સોસ પાથરી, મકાઈ, કાંદા, ટામેટા, કેપ્સીકમ, ઓરેગાનો, પેપ્રિકા નાખી ઉપર ચીઝ છીણી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes