#વેસ્ટ #પોસ્ટ 4#ગોવન કાજુ કોકોનટ કરી.

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

ગોવા ના ફેમસ કાજુ અને નારિયેળ થી બનેલી આ કરી ત્યા લગન અને બીજા ઓકેઝન મા બને છે. રોટી બ્રેડ રાઈસ સાથે પીરસાય છે..

#વેસ્ટ #પોસ્ટ 4#ગોવન કાજુ કોકોનટ કરી.

ગોવા ના ફેમસ કાજુ અને નારિયેળ થી બનેલી આ કરી ત્યા લગન અને બીજા ઓકેઝન મા બને છે. રોટી બ્રેડ રાઈસ સાથે પીરસાય છે..

Edit recipe
See report
Share
Share

Ingredients

2 કલાક
4 જણ
  1. 100ગ્રામ કાજુ
  2. 50ગ્રામ કોપરાનું છીણ
  3. 3ડુંગળી સમારેલી
  4. 1ટમેટુ
  5. તેલ
  6. ગરમ મસાલો, લસણ, મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, ધાણા જીરુ, હળદર,
  7. ખડા મસાલા_મરી,તજ,ઇલાયચી, તમાલપત્ર, સૂકું લાલ મરચું
  8. આમલી નુ પાણી

Cooking Instructions

2 કલાક
  1. 1

    કાજુ ગરમ પાણી મા અડધો કલાક સુધી પલાળી રાખી લો.ખડા મસાલા ને અલગ થી શેકી લો

  2. 2

    બીજા ગેસ ઊપર પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સમારેલી, ધાણા જીરુ પાવડર, મરચું, આમલી નુ પાણી, ગરમ મસાલો, મીઠું, કોપરાનું છીણ, નાખી શેકી લો. જરા પાણી નાખી દો. ઠંડું થવા દો.

  3. 3

    ઠંડા પડી ગયેલા ખડા મસાલા અને ઊપર વાળી બધી વસ્તુઓ ને મિક્ષર કરી લો

  4. 4

    પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સમારેલી ટમેટા અને પલળી રાખેલા કાજુ ના ટુકડા ઊમેરો. તેમાં મિક્ષર કરી લીધેલા મસાલા ઊમેરો. જરૂર પડતૂ પાણી નાખી દો.

  5. 5

    જરા વાર ઊકળી જાય પછી સવિગ બાઉલ માં મૂકી રોટી બ્રેડ રાઈસ સાથે પીરસો.

Edit recipe
See report
Share
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
on
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
Read more

Similar Recipes