ગાજર નો હલવો(gajar no halvo recipe in gujarati)

Bhavika sonpal @cook_25805265
ગાજર નો હલવો(gajar no halvo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પ્રેસર કુકર માં ઘી મૂકી ગાજર ને છીણી નાખી પાણી નીતારી ને પ્રેસર કુકર માં add કરી દયો ખાંડ દુઘ મલાઈ નાખી કુકર મા ૪-૫ સિટી વગાડી લેવી
- 2
સિટી થાય જાય એટલે કુકર ખોલિ middem ફ્રેમ પર કૂક થવા દેવું પાણી નો ભાગ બળી જાય એટલે ઇલાયચી નો પાઉડર મિક્સ કરી દો સવિંગ બાઉલ માં લઇ કાજુ બદામ નાખી
- 3
સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો Megha Bhupta -
-
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
-
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Rashmi Pomal -
-
-
-
-
-
ગાજર નો હલવો(Gajar no Halavo recipe in Gujarati)
#HRC હોલી special ,ઓછી વસ્તુઓ વાપરી અને ઝડપ થી બનાવો ગાજર નો હલવો... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13461500
ટિપ્પણીઓ