ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)

અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું
આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું
આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને પેલા ચાળી તેમાં ગરમ પાણી કરી થોડું પાણી એડ કરતું જવાનું ને મુઠીયા બનાવતા જવાના પછી મુઠીયા ને ઘી માં થોડા વધારે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા પછી તેને ઘઉં ની ચારણી માં હાથ થી ભૂકો કરવાનો પછી તેમાં ટોપરું એન્ડ ઇલાયચી તથા સુકામેવા ઝીણા સમારી નાખવાના પછી એક વાસણ માં ઘી મૂકી તેમાં ગોળ નો પાયો કરી લાડવા માં નાખવાનું અને પછી નાના નાના વાળી લેવાના અને ખસખસ લાગવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચૂરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4 #લાડવા #WEEK14 લાડવા એ આપડે દાદા દાદી ના હાથ ના વર્ષો થી ખાતા આવીએ છીએ ..જે ખૂબ જ હેલ્થી છે .. bhavna M -
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
લાડવા ગણપતિ માટે (Ladva Recipe In Gujarati)
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આ લાડું ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. જ્યારે અપડે ગણેશ ચતુર્થી માટે બનાવીશું તો આજે હુ તમારા માટે લાડવાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઘરે જ લાડવા. Vidhi V Popat -
-
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
ચૂર્માં ના લાડવા(ladava recipe in gujarati)
#GC# પોસ્ટ૨૭ગણપતિ બાપ્પા ના ફેવરીટ એવા ચૂર્મા ના લાડવા આપડે આજે બનાવ્યે છીએ. Hemali Devang -
ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14#લાડવાચુરમા ના લાડવા ને ગોળ ના લાડવા પણ કેવાય છે ગુજરાત મા બ્રાહ્મણ ને જમાડવા ના હોય ત્યારે ચુરમાં ના લાડુ જ બને. સાથે ભજિયા દાલ, ભાત ને શાક પીરસવા મા આવે છેસારા નરસા પ્રસંગો મા અવાર નવાર બનતી સ્વીટ રેસિપી છેઘણા લોકો ને ત્યા દેવી,દેવતા ને નેવેધ ધરવા માટે પણ બને છે Kiran Patelia -
લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા! Davda Bhavana -
ગોળ ના લાડુ(Jaggery Ladoo Recipe In Gujarati)
#MA ચુરમાના લાડુ મારા ઘરમાં સૌ ને બહુ ભાવે છે તેમાં પણ મમ્મીના હાથના બનાવેલા લાડવા બે દિવસમાં જ પુરા થઈ જાય છે મેં મારી મમ્મી પાસે આ લાડવા ની રેસીપી શીખીને ને બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે Arti Desai -
-
લાડવા
#GCR#PR#cookpadindia#cookpadgujarati#ganeshchaturthi# jaggery#wheat ભાદરવા સુદ ચોથ એટલે ગણેશચતુર્થી તરીકે આપણે ઉજવીયે છીએ અને એ દિવસે ગણપતિ દાદા ને લાડવા કે લાડુ નો પ્રસાદ ધરાવીએ છે જે દાદા ને બહુ પ્રિય છે તો મેં આજે ગોળ ના લાડુ બનાવી ને પ્રસાદ માં ધરાવ્યાં. Alpa Pandya -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
-
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
ચુરમા ના લાડવા ગણપતી સ્પેશ્યલ (Churma Ladva Ganpati Special Recipe In Gujarati)
#SGCગણપતી બાપ્પા મોરિયા. બાપ્પા નો તહેવાર અને લાડવા નો પ્રસાદ તો હોય, હોય ને હોય જ .બાપ્પા ના મનભાવન લાડવા મેં આજે બનાવ્યા છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
રોટલી ના લાડવા(rotli na ladva recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #લાડવા Shilpa's kitchen Recipes -
ચૂરમા લાડુ
#ચતુર્થીમિત્રો, ગણપતિ દાદાને મોદક સિવાય કંઈ ના ભાવે.અને અલગ અલગ રાજ્યોમાં હવે તો ગણપતિ મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે.અને બાપ્પાને લાડુ કહો કે મોદકનો ભોગ ધરાવે છે. તો અમારા ઘરમાં પરંપરાગત રીતે વડવાઓ જે ગણપતિ સુખડના લાકડાની છે તેનું ચતુર્થી ના દિવસે પૂજન કરી અને ચૂરમાના લાડુનો ભોગ ધરાવે છે.તો હું પણ દર વર્ષે પરંપરાગત રીતે પુજન કરી ચૂરમા લાડુ બનાવું છું તો આવો તમે પણ પ્રસાદનો લાભ લો.🙏 વર્ષા જોષી -
-
-
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમા ડ્રાયફ્રૂટ શીંગ લાડુ
#RB16 #Week16 #Post16 આ વાનગી ગણપતિ મહોત્સવ દરમિયાન બનાવવામા આવતી આ વાનગી છે , આ વાનગી મારી મમ્મી પાસે જ શીખી છે નાનપણથી આ લાડવા બનાવવામા આવે છે એમા થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી વધારે હેલ્ધી બનાવ્યા છે Nidhi Desai -
-
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
ચુરમા ના ગોળ વાળા લાડવા (Churma Jaggery Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (2)