ઘઉં નું ખીચું(Wheat Khichu Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#વેસ્ટ
ગુજરાત નું પ્રખ્યાત ખીચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨-૩
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1/2 વાટકીપાણી
  3. 1/2 ચમચીપાપડીયો ખારો
  4. સ્વાદ અનુસારમીઠું
  5. વઘાર માટે
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીજીરુ
  8. 1 નંગસૂકું લાલ મરચું
  9. 7 થી 8 પાનલીમડો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લેવાનું તેમા જીરુ સૂકું લાલ મરચું અને લીમડો નાખી પાણી નો વઘાર કરવાનો

  2. 2

    ત્યારબાદ પાણીને ઉકડવા દેવા નું અને તેમાં પાપડીયો ખારો નાખી દેવાનો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરવાનો

  3. 3

    ત્યારબાદ તેને વેલણથી હલાવુ અને થોડી વાર ચઢવા દેવું. તૈયાર છે પ્રખ્યાત ખીચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes