કરેલા ફ્રાય પંજાબી(karela sabji recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

યુટયુબ પર થી જોઈ બનવા નો પ્રયત્ન કર્યો છે પહેલા ટ્રાય પર ટેસ્ટી પન બની મસ્ત ઘર મા સૌને ભાવી એટલે બસ મઝા આવી ગઈ

કરેલા ફ્રાય પંજાબી(karela sabji recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

યુટયુબ પર થી જોઈ બનવા નો પ્રયત્ન કર્યો છે પહેલા ટ્રાય પર ટેસ્ટી પન બની મસ્ત ઘર મા સૌને ભાવી એટલે બસ મઝા આવી ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકરેલા
  2. 3મીડિયમ ડુંગળી
  3. 2ટામેટા ની પ્યુરી
  4. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1/2ચમચી હળદર
  7. 1ધાણા જીરૂ પાઉડર
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. ચપટીહિંગ
  10. 1 ચમચીજીરુ
  11. 1 ચમચીસૂકી વરીયાળી
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પેલા કરેલા ને ધોઈ ને સમારી લઈશું તેમાં મીઠું નાખી અડધો કલાક રહવા દો હવે ડુંગળી સમારી લઇશુ ટામેટા ને પન પ્યુરી બનાવી લઈશું

  2. 2

    હવે કરેલા ને મીઠા માંથી બરાબર નીતારી લઇશુ પાણી ના રહે તેનુ ધ્યાન રાખવું તેલ ગરમ થવા મુકીશું ગરમ થાય એટલે કરેલા ફ્રાય કરી લો હવે ડુંગળી પન ફ્રાય કરી લઇશુ બંને ગોલ્ડન બ્રાઉન રંગના થવા દો

  3. 3

    વધારે તેલ હોય તો કાઠી લો હવે 3 4 ચમચી તેલ રેવા દો તેલ ગરમ થાય ત્યારે જીરૂ નાખો જીરુ તતડી જાય એટલે તેમાં મેથી અને હિંગ નાખો હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો થોડી સંતળાઈ એટલે ટોમેટો પ્યુરી એડ કરી લો 5 મિનિટ થવા દો તેલ છૂટું પડે ત્યારે બધા મસાલા એડ કરો મસાલા ના ભાગ નું મીઠું પન

  4. 4

    મસાલા એડ કરી 4 5 મિનીટ પકાવો હવે કરેલા એડ કરો 3 5 મિનીટ મિક્સ કરી પકાવો પછી ડુંગળી એડ કરો અને 5 7 મિનિટ મિક્સ કરી અને રાંધો હવે રેડી છે સર્વ કરો આ શાક ને તમે રોટી પરાઠા સાથે સર્વ કરી શકો લંચ માટે પન આપી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu barot
khushbu barot @cook_25253713
પર
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

Similar Recipes