લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.
લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.
#gc

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપધઉં નો જાડો લોટ
  2. 1/2 કપખોપરાનુ ખમણ
  3. 1/2 કપદુધ
  4. 1.5 કપગોળ
  5. 1 ચમચીદેસી ધી
  6. જરૂર મુજબ મીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. 1/4 ચમચીઇલાયચી નો ભુક્કો
  9. મનગમતા ડ્રાયફ્રુટ
  10. 1/4 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ધઉં નો લોટ લઈ એમા તેલ નુ મોણ,પાણી નાખી ભાખરી વળી લેવું. ભાખરી સેકી એને મીક્ષર મા ક્રશ કરી લેવું.

  2. 2

    એક પેન મા ગોળ નાખવું, ગોળ ઓગળે એટલે એમા દેસી ધી,જરૂર પ્રમાણે મીઠું, ખોપરા નુ ખમણ,ઇલાયચી નો ભુકો નાખી બરાબર મીક્ષ કરવું.

  3. 3

    મીક્ષળ ઠંડુ થાય એટલે એમા ડ્રાયફ્રુટ નાખી મીક્ષ કરવું, પછી કેન્ડી નો મોલ્ડ મા મીક્ષળ મા બધી બાજુ નાખી એને 10 મીનીટ માટે રુમ ટેમપેચર મા રાખવું.

  4. 4

    10 મીનીટ પછી મોલ્ડ મા થી કાઢી સ્વૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes