પાપડી ચાટ(Papdi Chaat Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બટેટાનો છુંદો અથવા ઝીણાં બટકા કરવા બોધ મસાલો મિક્સ કરવોહોયતો કરાય અથવા નાની પૂરી બન નાવી હોયતેમા પેલા પૂરી લેવાની પછી બટેકુ નાખવુ પછી ડુંગળી નાંખવી ઉપર બધા મસાલા નાખવાનું ઉપર ચટણી નાંખવી તેની ઉપર દહિ નાખવું ને ઉપર સેવ દાડમ ધાણાભાજી ચાટ મસાલો નાખી તૈયાર ચાટપુરી
- 2
પૂરી બનાવવા મેદોને રવો મિક્સ કરી ધી નુમોણનાખી પુરીનોલોટ બાંધવો ને મોટી પૂરી વણી નાના મોલ્ડ ગોળ થી બધી પૂરી એકસરખી કરી તેમાં ખાડા કરવા જેથી પૂરી ઉપસે નહિ તૈયાર ચાટપુરી
Similar Recipes
-
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
-
-
-
રોટી ચાટ (Roti Chaat Recipe In Gujarati)
પાપડી ચાટ તો બહુ ખાધી આજે left over રોટી તળીને innovation કર્યું. Same to same taste.. Love this.. Pls try. Dr. Pushpa Dixit -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
-
-
-
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
-
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13509318
ટિપ્પણીઓ (2)