રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરવો
  2. 100 ગ્રામટોપરાનું છીણ
  3. 2 ટે સ્પૂનઘી
  4. 200 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  5. 50 ગ્રામમિલ્ક પાઉડર
  6. 300એમ.એલ. દૂધ
  7. 1/4 ટી સ્પૂનરોઝ એસેન્સ
  8. 1/2 ટી સ્પૂનરસમલાઈ એસેન્સ
  9. 4ટે. ચમચી રોઝ સીરપ
  10. 1/8 ટી સ્પૂનપિંક કલર
  11. કેસર,બદામ કતરણ, પિસ્તા કતરણ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને ધીમા તાપે શેકો અને એક ડિશમાં કાઢી ને સાઈડમાં રાખો ત્યારબાદ ટોપરાના છીણ ને પણ શેકીને સાઈડમાં રાખો.

  2. 2

    નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં રવો શેકો. રવો શેકાઈ જાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો અને તરત જ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો અને મિક્સ કરો.

  3. 3

    તેમાં ટોપરાનું છીણ, મિલ્ક પાઉડર, એસેન્સ, રોઝ સીરપ, કલર નાખીને બધું એકસરખું મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    આ મિશ્રણ ઠરે એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર, બદામ, પિસ્તા, ઈલાયચી પાઉડર, જાયફળ નાખીને મિક્સ કરીને તેમાંથી મોદક બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes