ટોફુ મસાલા સાથે પરાઠા

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#G A -4
ટોફુ એક protein rich જે વેગન લોકો તેને વધુ પ્રિફર કરતા હોય છે તેમાં સોયાબીન પનીર પણ કહે છે. Vegan લોકો કોઈપણ પ્રકારની પ્રાણી પેદાશ વાપરતા નથી ત્યારે સોયાબીનનો દૂધ ફાડી અને soya paneer બનાવવામાં આવે છે.

ટોફુ મસાલા સાથે પરાઠા

#G A -4
ટોફુ એક protein rich જે વેગન લોકો તેને વધુ પ્રિફર કરતા હોય છે તેમાં સોયાબીન પનીર પણ કહે છે. Vegan લોકો કોઈપણ પ્રકારની પ્રાણી પેદાશ વાપરતા નથી ત્યારે સોયાબીનનો દૂધ ફાડી અને soya paneer બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ માટે
  1. ૨૫૦ ગ્રામ તો ટોફુ સુધારેલું
  2. 3મીડીયમ ડુંગળી સુધારેલી
  3. 4મોટા ટામેટાં સુધારેલા
  4. 1 મોટી ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  5. 100 ગ્રામ કાજુના ટુકડા
  6. 2 મોટા ચમચાતેલ
  7. 1 મોટી ચમચીપંજાબી ગરમ મસાલો
  8. ૧ નંગએલચા
  9. ૧ નંગતમાલ પત્ર
  10. 2-3મરીના દાણા
  11. 1-2સૂકું મરચું
  12. ધાણાજીરુ, હળદર અને લાલ મરચાની ભૂકી સ્વાદ અનુસાર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ તો ટોફુ કટ કરી પાણીમાં મીઠું નાખી પલાળી રાખો અંદાજિત ૧૦ મિનિટ પલાળો જેથી ટોફુ થોડું સોફ્ટ થઈ જાય.

  2. 2

    એક કડાઈમાં તેલ લઇ. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ,લાલ મરચું,એલચા, તમાલપત્ર,આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી પકવવું,હવે તેમાં ડુંગળી ઉમેરો છે થોડી સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં ટામેટા અને કાજુ ના ટુકડા ઉમેરો અને મીઠું, હળદર, ગરમ મસાલો,લાલ મરચાની ભૂકી સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં એકરસ થાય ત્યાં સુધી પકાવો.

  3. 3

    આ મિશ્રણ ઠંડું થવા દો ઠંડુ થયા બાદ તેને મિક્સરમાં પીસી લેવું હવે તેમાં ટોફુના ટુકડા ઉમેરો. તૈયાર છે ટોફુ મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes