પંચકુટિયું (Panchkutiyu Recipe In Gujarati)

#EB week5
દક્ષિણ ગુજરાતનું પારંપારિક પંચકુટિયું પાંચશાક ભેગા કરીને બનાવવામાં આવે છે.તેથી તેને panchkutiyu કહેવા માં આવે છે. તેમાં કોઈપણ એક શાક દાણા વાળું હોવું જોઈએ. તેમાં શાક તળીને નાખવામાં આવે છે.તેથી થોડીક વાર લાગે છે. ગુજરાતીમાં તેને મિક્સ વેજ પણ કહેવાય.
પંચકુટિયું (Panchkutiyu Recipe In Gujarati)
#EB week5
દક્ષિણ ગુજરાતનું પારંપારિક પંચકુટિયું પાંચશાક ભેગા કરીને બનાવવામાં આવે છે.તેથી તેને panchkutiyu કહેવા માં આવે છે. તેમાં કોઈપણ એક શાક દાણા વાળું હોવું જોઈએ. તેમાં શાક તળીને નાખવામાં આવે છે.તેથી થોડીક વાર લાગે છે. ગુજરાતીમાં તેને મિક્સ વેજ પણ કહેવાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો ડુંગળી, ટામેટાં,મગજતરી ના બી, તલ, આ બધાને ગ્રાઈન્ડ કરી લો. પછી તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થયા બાદ તેમાં બટાકા,પરવળ નાખીને તળી લો.
- 2
પછી તે જ વાસણમાં ગરમ તેલમાં હીંગ, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાં, મરી મીઠા લીમડાના પાન, નાખીને વઘાર કરો. ત્યારબાદ ગ્રાઈન્ડ કરેલી પેસ્ટ તેમાં ઉમેરી તેને હલાવીને મિક્સ કરો. પછી તરત જ ચણાનો લોટ ઉમેરી હલાવો અને તેને થોડી વાર ચઢવા દો અને તેને હલાવ્યા રાખો કારણ કે તે નીચે ચોંટે નહીં.
- 3
પછી તેમાં બાકીના બાફેલા શાક ઉમેરો તેને હલાવીને બેથી ત્રણ મિનિટ માટે રાંધો પછી તેમાં તળેલા શાકભાજી ઉમેરો તેને પણ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દો. પછી બધા જ મસાલા અને લીલા ધાણા ઉમેરી હલાવીને મિક્સ કરો.
- 4
પછી તેમાં થોડુંક પાણી ઉમેરી તેને ચડવા દો એકદમ ઘટ્ટ થાય ત્યારે તેને સમજવું કે આપણું panchkutiyu તૈયાર પછી લીલા ધાણા છાંટીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલું મિક્સ શાક(bharelu mikx Sak recipe in Gujarati)
#સુપરશેફ૧શાકભાજી એ આપણા રોજિંદા આહારનું એક હિસ્સો છે જેના વગર આપણું ભાણું અધુરું માનવામાં આવે છે.દરેક ના ઘરમાં સુકું કે રસવાળુ શાક બનતું હોય છે એજ રીતે મેં આજે મિક્સ ચણા નો લોટ વાળું ભરેલું શાક બનાવ્યું છે. Bhumika Parmar -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
પરવળ બટેટાનું ગ્રેવીવાળું શાક (Parvar Bataka Gravy Shak Recipe In Gujarati)
પરવળનું ગ્રેવી વાળું U. P. સ્ટાઈલનું શાક.. Dr. Pushpa Dixit -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
-
બટેટાનું ગ્રેવી વાળું શાક (Bataka Gravy Valu Shak Recipe In Gujarati)
આ શાક ફરાળમાં પણ ચાલે તેવું છે. ગ્રેવી વાળું બટાકાનું શાક આપણે રૂટિનમાં તો બનાવતા હોય છે પણ થોડુક અલગ રીતે બનાવી અને ચાલુ દિવસોમાં પરોઠા ,રોટલી રોટલા, ભાત સાથે પણ ખાઈ શકાય તેવું છે. Pinky bhuptani -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
#SN3#AWADH#NAWABI#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SABJI#DINNER#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI#BW અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે. Bijal Thaker -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
ફણસી આલુ સબ્જી (Frenchbeans Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeansઆ શાક ખૂબ જ હેલ્ધી છે. ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે કોઈપણ પ્રકારના બીજા મસાલા નાખેલા નથી. કુદરતી કલર છે. Dr Chhaya Takvani -
-
મેથી મલાઈ મટર (Methi malai matar recipe in Gujarati)
#GA4#week2જલ્દી બની જાય અને ખાવામાં પણ સરસ લાગે તો કોઈ શાક હોય અને ઘરમાં પણ અવેલેબલ હોય અને જૈનોમાં તો મેથી અત્યારે તો ચોમાસામાં વાપરતા પણ નથી તો મને થયું કે કસૂરી મેથી સાથે વટાણા નું પંજાબી શાક બનાવો અને એમાં ભરપૂર માત્રામાં મળી લીધું છે તો એને કસૂરી મેથી નો સ્વાદ બદલાઈ એ આખો અલગ કરી દીધો છે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે એવું છે Khushboo Vora -
વેજ કોકોનટ કરી (Veg Coconut Curry Recipe In Gujarati)
#CRકોપરાના દૂધ માંથી બનતું આ શાક ખુબજ સરસ સોડમ વાળું અને ઓછું તીખું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ cooksnap#cooksnap them of the Weekઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે. Sonal Modha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB week5રેસ્ટોરેન્ટ સ્ટાઈલ શાક 😋😋કરતા કરતા થાકી જશો. ઘર ના કહેશે. બીજી વાર બનાવજો yummy છે. Varsha Monani -
-
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Sabji Recipe In Gujarati)
#EB#week2#post2પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે.કડવા પરવળ વગડામાં આપમેળે ઊગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળા કહે છે. તેનાં ફળ અને વેલા પણ જવર નાશક ગણાય છે. Sachi Sanket Naik -
ભરેલા ટામેટાં સબ્જી (Stuffed Tomato Sabji Recipe In Gujarati)
#AM3 આજે મેં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભરેલા ટામેટાનું શાક બનાવેલ છે જે એક આપણી શાક ની ડીશ માં વધારો કરે છે એને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... Bansi Kotecha -
કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ2 આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (4)