ગ્લાસ પુડીંગ(glass puding recipe in gujarati)
# સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
પેકેટ મા બતાવિયા પ્રમાણે જેલી બનાવી
- 2
ત્યાર બાદ જેલી ફીઝ મા ઠંડી કરવા મુકી દેવી
- 3
ત્યાર બાદ દુધ ગરમ મૂકવુ તેમાં ખાંડ નાખવી દુધ ઉકળે બાદ કસ્ટર્ડ પાઉડર પાની માં ઓગળી દૂધ મા નાખી હલાવતા રહો પાછી ગેસ બંધ કરી ઠરવા મૂકો ઠરે પાછી ફ્રીઝ મા મૂકવું
- 4
તયારે બાદ બિસ્કીટ નો મિક્સચર મા ભૂકો કરી લેવો
- 5
ડ્રયકૃઇટ ના નાના કટકા કરવા
- 6
ત્યાર બાદ ગ્લાસ લેવા હવે દરએક ગ્લાસ મા પહેલા બિસકીટ નો ભૂકો નાખવો તેનાં ઉપર કસ્ટર્ડ મૂકવું તેનાં ઉપર જેલી મા એપ્પલ નાં પીસ મિક્સ કરી તેં જેલી મુકવી અને લાસ્ટ મા ઉપર ડ્રયકૃઇટ ના કટકા મુકવા
- 7
બાદ મા ફ્રીઝ માં ૧ કલાક સેટ કરવા મુકી દેવું
- 8
તૈયાર છે ગ્લાસ પુડીંગ......આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના પૂડિંગ(Banana puding Recipe in Gujarati)
#GA4#week2પુડિંગ એક ડેઝર્ટ માં ખવાતી ડીશ છે. અહીં મૈં મોંસંબી ની જેલી, મેરી બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રિમ અને કેળા નો યુઝ કર્યો છે પણ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ નો યુઝ કરી બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
ક્રિસ્ટલ ગ્લાસ ડેઝર્ટ (Crystal Glass Dessert Recipe In Gujarati)
Holi specialMy 50th recipe Purvi Baxi -
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતું ડિઝર્ટ છે. સ્ટેઈન્ડ ગ્લાસ વર્ક જેવું દેખાતું આ પુડિંગ દેખાય છે એટલું અઘરું નથી પરંતુ બનાવવામાં એકદમ સરળ છે અને બાળકોને સાથે રાખીને બનાવવા ની મજા આવે એવું છે. બાળકો ની પાર્ટી માટે અથવા તો ઉનાળામાં બનાવી શકાય એવું આ ખાટું મીઠું અને રિફ્રેશિંગ ડિઝર્ટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ પુડીંગ(Cholate pudding recipe in gujarati)
ચોકલેટ પુડીંગ ફટાફટ અને ટેસ્ટી બને છે.#GA4#chocolate#Week10 Bindi Shah -
-
કીવી-સફરજન ઇમ્યુનીટી બુ઼સ્ટર પુડીંગ(Kiwi apple pudding recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad with fruits#My Cookpadreceipe Ashlesha Vora -
-
-
કુકી કેક(Cookie Cake Recipe In Gujarati)
#DA #Week1 આ રેસીપી મે જાતે ઈન્નોવેટ કરી છે. મે આ ડીશ ખાસ મારા મમ્મી માટે બનાવી છે.Sneha advani
-
એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity#CDYઆજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎 Keshma Raichura -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
મેથી મટર મલાઈ (Methi MAtar malai Recipe in Gujarati)
શિયાળા માં બધાં ને ઘરે આ શાક બને જ, નહીં તો હોટલ માં ખાય જ. આ શાક ખૂબ જલ્દી અને ઓછા સામગ્રી થી બને છે. ખૂબ સ્વાદિષ્ટ બને છે . આ સબ્જી માં મલાઈ ની જગ્યા પર મિલ્ક પાઉડર નો ઉપયોગ કર્યો છે , એકવાર જરૂર થી બનાવજો.#GA4#WEEK19 Ami Master -
-
-
-
-
-
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)
દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567302
ટિપ્પણીઓ (2)