ઢોકળું(dhokalu recipe in gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો  માટે
  1. 1વાટકો ચણા નો લોટ, (500ગ્રામ) 2 પેકેટ ઇનો ફ્લેવર વગર na, 2ટેબલ ચમચી મરચું પાઉડર 1ટી ચમચી હિંગ
  2. 1 મોટી ચમચીખાટું દહીં, મીઠું સ્વાદ મુજબ તેલ 2 મોટી ચમચી, 1 ટી ચમચી ધાણાજીરું પાઉડર 1 ટેબલ ચમચી આદુ મરચા પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેલા ચણા ના લોટ માં ઉપર મુજબ ની બધી વસ્તુ ઉમેરી બરાબર હલાવી લેવું.

  2. 2

    મિશ્રણ ને એક થાળી માં પાથરી. ઢોકળીયા માં સ્ટીમ કરવા મૂકવું.થોડી વારે જોતું રેહવું. તૂટપીક માં બેટટર ન ચોંટે તો સમજવુ. ઢોકળું થાઈ ગયું.

  3. 3

    થઈ ગયા પછી ઠંડુ થઈ તેના ચોરસ પીસ
    Karva.તેને લસણ ની ચટણી તેલ સાથે ખાવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes