કેળા શાક (kela shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સમારી લો ઝીણું સમારી લો આદુનું છીણ કરી લો.
- 2
પછી કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ નાખી ટામેટાં વધારો પછી ઉપર જણાવેલ બધો મસાલો નાખી ટામેટાંને એકદમ તેલમાં તળવા દો સંતળાઈ જાય ત્યારબાદ થોડું પાણી ઉમેરી શાકને ઉકળવા દો.
- 3
શાક એ કદમ ઉકળવા માંડે એટલે કેળું સુધારીને તેમાં ઉમેરો કેળું ઉમેર્યા બાદ કેળાને બહુ ચડાવવાનું નથી ગેસ બંધ કરીને ડિશ ઢાંકેલી દેવાથી કેળા ચડી જશે કોથમીરથી ગાર્નિશિંગ કરી ને કેળા ટમેટાનું શાક રેડી..
- 4
કેળા ટામેટાં નું ખાટું મીઠું શાક રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા શાક ( Kela shaak recipe in Gujarati
#GA4#Week2મેથીની ભાજી અને કેળાનું શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે લસણ optional છે અહીં મેન ઘરે ઉગાડેલી મેથીની ભાજીનું શાક બનાવ્યું છે Kalyani Komal -
-
-
-
-
-
-
-
વાલોળ મુઠીયા નું શાક(Valod muthiya shaak recipe in Gujarati)
#GA4#Week2#મેથી( fenugreek) Jyotika Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719679
ટિપ્પણીઓ (2)