બટેકા પોહા (Bateka poha recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
શેર કરો

ઘટકો

  1. ૨/૫ કપ પોહા
  2. ૪-૫ નંગબટેકા
  3. જરૂર મુજબવઘાર માટે તેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ૫-૭ નંગ લીમડાના પાન
  6. ૧ ચમચીલીલું મરચું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧ ચમચીખાંડ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧/૨ ચમચીલીંબૂ નો રસ
  13. જરૂર મુજબથોડી સેવ અને દાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા ને ૩ થી ૪ સિટી કરી બાફી લો. પોઆ ને સરખા સાફ પાણી એ ધોઈ લો અને ચારણી માં કાઢી લો.

  2. 2

    એક વાસણ મા તેલ મૂકી રાઇ નાખી લીમડા ના પાન ઉમેરો. હવે બટેકા ને જીણા સુધારી તેમાં ઉમેરો. પછી કોરા થયેલા પોહા‌ તેમાં નાખી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો. લીલું મરચું ઝીણું સમારલું નાખો.

  3. 3

    બરાબર બધું મિક્સ કરી ૫ મિનિટ ચડવા દો. હવે પ્લેટ મા કાઢી ઉપર સેવ અને દાડમ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes