પૌહા બટાકા (Bataka poha recipe in Gujarati)

Jalpa vegad @cook_22631363
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌહાં ધોઈ લો. પછી બટાટા, ગાજર ડુંગળી,મરચા અને ટમેટા સમારીલો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો પછી બટાટા, ગાજર અને વટાણા પણ ઉમેરી દો. આ બધું બરાબર ચડી જાય એટલે તેમાં કાપેલા મરચા અને ટમેટા તેમજ મસાલા ઉમેરી દો.
- 3
પછી તેમાં પૌંહા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક ડિશ માં લઇ તેને સેવ, દાડમ ના દાણા અને શીંગ થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellowબટાકા પૌવા એ મારી સૌથી પ્રિય વાનગી છે... રાતે ડિનર માં કંઈ લાઇટ લેવા ની ઈચ્છા થાય તો બટાકા પૌવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે..પૌઆમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, આયરન. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે હોય છે જે આપણા શરીરની જરૂર પ્રમાણે પુરતુ છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની માત્રા શૂન્ય હોય છે. ટુંક માં પૌંઆ ગુણો થી ભરપુર છે Hetal Chirag Buch -
-
હેલ્ધી પૌહા,પોટેટો સ્નેક્સ(healthy poha,poteto snack recipe in gujrati)
#goldenapron3#week11#ચોખા,#ભાત Vandna bosamiya -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12636021
ટિપ્પણીઓ