વેજ.મસાલા મેગી (Veg masala Maggi Recipe In Gujarati)

#ફટાફટ
નાનાં મોટા બધાની ઓલ ટાઇમ ફેવરીટ
વેજ.મસાલા મેગી બનાવવામાં સરળ અને ટેસ્ટમાં બેસ્ટ તમે પણ જરૂર થી બનાવજો
વેજ.મસાલા મેગી (Veg masala Maggi Recipe In Gujarati)
#ફટાફટ
નાનાં મોટા બધાની ઓલ ટાઇમ ફેવરીટ
વેજ.મસાલા મેગી બનાવવામાં સરળ અને ટેસ્ટમાં બેસ્ટ તમે પણ જરૂર થી બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેગી લઈ તેમાં એક ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી ૨ મિનિટ સુધી પકાવો પછી ગેસ બંધ કરીને તેને એક ચારણીમાં નીતારી લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં ગાજર ઉમેરો અને સહેજ પકાવો
- 3
પછી તેમાં કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો અને તેમાં હળદર લાલ મરચું પાઉડર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો
- 4
હવે તેમાં આ બાફેલી મેગી અને મેગી મસાલો ઉમેરીને અને પછી તેમાં કેચઅપ અને જો ચીઝ ભાવે તો તમે તેમાં ઉમેરી શકો છો પછી તેને બરાબર મિક્સ કરી લો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને ઝટપટ તૈયાર થઈ જાય એવી વેજ.મસાલા મેગી
Similar Recipes
-
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
મેગી નું નામ સાંભળો એટલે નાના તો ઠીક મોટા ભાગના લોકો ના ફેસ પર સ્માઇલ આવી જાય.અને મેગી એટલે ગમે ત્યારે કોઈ પણ કોમ્બિનેશન કરીને ખાઈ લો , સ્વાદ સરસ જ આવશે . Deepika Jagetiya -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મેગી બોલ્સ
#goldenapron3#week3 આજે હું લઈને આવી છું મેગી બોલ્સ. મેગી તો ખાતા જ હોયે પણ આ અલગ છે જે નાના છોકરાઓને જરૂર પસંદ આવશે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
સ્ટફ્ડ મેગી ભજીયા (Stuffed Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9ફ્રેન્ડસ, નાનાં મોટાં બઘાં ને ભાવતી મેગી બનાવવામાં ઈઝી અને ટેસ્ટી હોય છે . રેગ્યુલર મેગી તો આપણે બનાવતા જ હોય તો આજે મેં ચીઝ નું સ્ટફિંગ કરી ને મેગી ભજીયા બનાવેલ છે.લેખિત રેસીપી નીચે આપેલ છે .રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
આમલેટ વિથ મેગી (Omelet With Maggi Recipe In Gujarati)
#FM નાના-મોટા ને બધા ને ગમતી આઈટમ,મેગી તો નોર્મલ પણ બનાવી યે છે આજે કંઈક અલગ Vaishali Bauddh -
વેજ. ચીઝ મેગી મસાલા (Veg cheez Maggi Masala Recipe In Gujarati)
#પોસ્ટ૧૮ મેગી માં મારી રીતે વેરિયેશન કર્યું છે.મેગી મારા ઘર માં બધા ને ભાવે છે,પણ વેજિટેબલ બધા નથી ખાતા એટલે મેં તેમાં વેરીયેશન કરી ને બનાવી છે. Hemali Devang -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
ચીઝી વેજ મેગી બોલ્સ (Cheesy Veg Maggi Balls Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadgujarati#CookpadIndia#meggipakodaઆજે મે રેગ્યુલર મેગીને થોડો ટ્વિસ્ટ આપીને તેના ચીઝી મેગી પકોડા કહો કે મેગી બોલ્સ બનાવ્યા છે. તમને ગમે તો ચોક્કસ આ રેસીપી તમે તમારા ઘરે બનાવી મારી સાથે શેર કરજો. Vandana Darji -
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
મેગી પુલાવ
માસ્ટર સેફ કોમ્પિટિશન પછી આજે ગણા લાંબા સમય પછી આ રેસિપી લઈને આવી છું.નાના મોટા બધા ને મેગી ખુબજ બાવતું ભોજન છે તો હું આજે બધા ને ભાવે એવું મેગી પુલાવ નું કોમ્બિનેશન લાએ ને આવી છું જે બધા ને ખાવા ની ખુબજ મજા પડશે Snehalatta Bhavsar Shah -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Tasty Food With Bhavisha -
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
ચીલી ઓનિયન મેગી (Chili Onion Maggi Recipe In Gujarati)
#FFC1#Food festivalમેગી બાળકોની પ્રિય અને મમ્મીને પણ સારું ૨ મિનિટમાં બની જાય. ખૂબ બધા ફ્રેશ વેજીટેબલ્સ નાંખી બનાવાતી મેગી one-pot-meal ની ગરજ સારે છે. Bachelors માટે તો વરદાન જ છે. આજે મોટા દીકરાની ડીમાન્ડ પર તેની ચોઈસ પ્રમાણે મેગી બનાવી છે. અહીં તમે બીજા ગમતા વેજીટેબલ્સ નાંખી શકો છો. Dr. Pushpa Dixit -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
અમદાવાદમાં ફાસ્ટફૂડમાં મેગી પ્રખ્યાત છે. પછી આઈ આઈ એમ હોય, વસ્ત્રાપુર હોય, એચ એલ કૉલેજ હોય કે પછી એસ જી હાઇવે હોય મેગી તો જોવા મળે જ. અને હમણાં તો નવો ટ્રેન્ડ છે ‘મેગીના ભજીયા’. તમે પણ ચાખ્યાતો હશે જ.થાક્યા પાક્યા ઘરે આવો કે દોસ્તના ઘરે મળવાનું થાય ત્યારે આ શબ્દો કાને અથડાય. "અરે! મેગી બનાવી નાખને".મેગી બાળકોથી લઈ વડીલો સુધી પ્રિય જોવા મળી છે. ખાસ કરીને વરસાદ ની સાથે ગરમા ગરમ મેગી અને એ પણ ભજીયાના રૂપમાં એટલે વાત પૂરી.તો ચાલો જોઈએ આ "મેગીના ભજીયા" બનાવવાની રીત.#EB#Week9#મેગીભજીયા#maggipakoda#pakoda#fritters#bhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
બટર મસાલા મેગી(Butter Masala Maggi Recipe In Gujarati)
ફટાફટ રેસિપીમાં ઉપમાં,બટાકાપૌંઆ જેવી ઘણીબધી રેસિપી આવે.મેં બટર મસાલા મેગી બનાવી છે જે એકદમ ફટાફટ બની જાય છે.આ મેગીમાં ડુંગળી,ટામેટા,કેપ્સિકમ પણ ઉમેરાય પણ આજે ફટાફટ રેસિપી કોન્ટેસ્ટ ને કારણે મેં શાકભાજી સમારવામાં ટાઇમ બગાડ્યા વગર ફટાફટ મેગી બનાવી દીધી.😃😃#ફટાફટ#પોસ્ટ1 Priti Shah -
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
More Recipes
ટિપ્પણીઓ (4)