રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 minit
2 લોકો માટે
  1. 5બ્રેડ સ્લાઈસ
  2. 4 સ્પૂનમેદો
  3. 2 સ્પૂનચોખા નો લોટ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગનાનું ટામેટું
  6. 2લીલા મરચા
  7. 1 સ્પૂનસેઝવાન સોસ
  8. 1 સ્પૂનટોમેટો કેચપ
  9. હાલ્ફ ચમચી લાલ મરચું પાઉડર
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ તેમાં બ્રેડ ને પલાળી નિતારી લો.

  2. 2

    ત્યાર બાદ ઉપર મુજબ ની બધી સામગ્રી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેલ ગરમ કરી મીડીયમ સાઈઝ ના પકોડા ફ્રાય કરી લો.

  4. 4

    તો રેડી આપડા ક્રિસ્પી પકોડા. તો ગરમા ગરમ પકોડા ને ટમેટો કેચપ, તળેલા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (4)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
સરસ રીતે બનાવ્યા છે. હું જરૂર ટ્રાય કરીશ.👌

દ્વારા લખાયેલ

Vidhya vijay
Vidhya vijay @cook_25978039
પર

Similar Recipes