બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ મા 4 નંગ બાફેલા બટાકા લો. તેમાં લીલા મરચા, મીઠુ, લાલ માર્ચ પાઉડર, જીરા પાઉડર, ચાટ મસાલો નાખીબમિક્સ કરવું.
- 2
બ્રેડ ની સ્લાઈસ ને એક સઈદે ગ્રીન ચટણી લગાઓ અને બીજી brwad ની સ્લાઈસ ઉપર બટાકા નું મિશ્રણ પાથરો.
- 3
હવે મિશ્રણ ઉપર પનીર ની સ્લાઈસ મૂકી ગ્રીન ચટણી વારી બ્રેડ ઢાંકી દયો.
- 4
બેટર બનાવવા માટે:- એક બાઉલ મા 1 કપ ચણા નો લોટ, મીઠુ, લાલ મિર્ચ પાઉડર, હળદરપાઉડર, પાણી ઉમેરી મિક્સ કરો.
- 5
બેટર ને એકદમ મિક્સ કરવું જેથી અંડર બલમ્પસ ના રહે.
- 6
હવે પકોડા ને ધીમી આંચ એ તરવા, બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા.
- 7
બાળકો ને ભાવે એવા બ્રેડ પકોડા રેડી છે.
- 8
Veg chowmin recipe :-
- 9
એક કડાઈ મા 2ટેબલ ચમચી તેલ ઉમેરી આદુ, લસણ, ડુંગળી ઉમેરી 1મિનિટ માટે સાંતળવું.
- 10
હવે 1કપ કોબી, 1/2 કપ ગાજર, 1 કપ કેપ્સિકમ ઉમેરી 1 મિનિટ માટે હલાવો.
- 11
તેમાં 2 કપ બાફેલા નૂડલ્સ, 2 ટેબલ ચમચી સોયા સોસ, 1 ટેબલ ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ટેબલ ચમચી વિનેગર, મીઠુ સ્વાદ પ્રમાણે, 1/2 tea ચમચી મરી પાઉડર ઉમેરી 3 મિનિટ માટે હલાવો.
- 12
બરાબર મિક્સ થઈ જાય એટલે લીલી ડુંગળી છાંટી દો. To બધા ને ભાવે એવા વેજ. ચોમીન તૈયાર છે. તેને નાચોસ થી ગાર્નિશ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#CookpadIndia#Cookpadgujarat#week7#breadpakoda#VandanasFoodClub બ્રેડ પકોડા એ એક ખૂબ જ ફેમશ સ્ટ્રીટ ફૂડ છે જે ચા ની સાથે સર્વ કરી શકાય એવો બ્રેક ફાસ્ટ છે જે સાંજે ઠંડી ની મૌસમમાં કે વરસાદ ની મૌસમમાં ચા સાથે લેવામાં ખૂબ જ સરસ લાગે છે. Vandana Darji -
-
-
-
-
-
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ