રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને સ્મેશ કરી લઇ તેમાં મરચાં ની પેસ્ટ અને મીઠું નાંખી પૂરણ તૈયાર કરો. હવે એક બાઉલ માં બેસન લયી તેમાં મીઠું અને ચપટી હળદર નાખી પાણી નાંખી ખીરું તૈયાર કરી બાજુમાં મુકો.હવે બ્રેડ ને વચ્ચે થી ત્રિકોણાકાર માં કટ કરી લ્યો. બટેકના પૂરણ ને બ્રેડ પર લગાવી તૈયાર કરેલા બેસન ના ખીરા માં બોડી અને ગરમ તેલ માં તળી લ્યો.
- 2
તૈયાર થયેલા બ્રેડ પકોડા ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
-
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(sandwich bread pakoda recipe in gujarati)
આ ભાવનગર ની રેસીપી છે મારા માસી કરતા તે પહેલા સેન્ડવીચ ટોસ્તર મા ટોસ્ટ કરી લેતા પછી ચણાના લોટ નું પાતળું ખીરું બનાવી તેમાં બોળી ને તળતા....મે ખીરું થોડુ જાડું રાખી પકોડા બનાવિયા છે... એકદમ ક્રિસ્પી લાગે છે... ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.Hina Doshi
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13018699
ટિપ્પણીઓ