સોજી નો શીરો (Soji No Sheero Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

સુજી ના શીરા નું એક આગવું મહત્વ છે. એ પછી સત્યનારાયણ ની કથા નો પ્રસાદ હોય કે પછી મહેમાનોનું આગમન હોય.

સોજી નો શીરો (Soji No Sheero Recipe In Gujarati)

સુજી ના શીરા નું એક આગવું મહત્વ છે. એ પછી સત્યનારાયણ ની કથા નો પ્રસાદ હોય કે પછી મહેમાનોનું આગમન હોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 3/4 કપઘી
  3. 3/4 કપખાંડ
  4. 2 કપહુંફાળુ પાણી અથવા દૂધ
  5. 1/2 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. 1/2 ટેબલ સ્પૂનકિશમિશ
  7. 1 ટેબલ સ્પૂનઝીણા કાજુ
  8. 1 ટેબલ સ્પૂનઝીણી બાદમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ઘી ગરમ કરી લો. હવે તેમાં સૂજી ઉમેરી ધીમા તાપે સોજી નો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    હવે તેમાં દૂધ અથવા પાણી ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સતત હલાવતા રહો.

  3. 3

    તેમાં ખાંડ ઉમેરી તેનું પાણી બળે ત્યાં સુધી ધીમા તાપે સતત હલાવતા રહો. મિશ્રણ પેન છોડે એટલે તેમાં ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિકસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes