ઉકાળો(ukalo recipe in gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.

ઉકાળો(ukalo recipe in gujarati)

જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 9તુલસીના પાન
  2. કટકો આદુ
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 4નાના ટુકડા તજ નો ભૂકો
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીહળદર
  8. 3ઈલાયચી
  9. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં વાટેલી તુલસી, આદુ, ઈલાયચી, તજ નો ભૂકો, મરી પાઉડર, હળદર, અજમો, લીંબુ નો રસ આ બધી સામગ્રી નાંખી ને દસ મિનિટ સુધી ઉકાળો.

  2. 2

    હવે આ ઉકાળાને ગાળીને સહેજ હુફાળુ ગરમ પી લેવુ.

  3. 3

    જો ઉકાળો વધુ તીખો લાગે તો તમે તેમાં નાનો ટુકડો ગોળ પણ ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

Similar Recipes