ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193

મારી રેસિપી ખાસ પ્રકારની છે કારણ કે આ 3ઇન1 છે .ઉકાળો એક ને ફાયદા ત્રણ. શરદી ,માથા નો દુખાવો તેમજ પેટ ની તકલીફ માં ખૂબ જ ગુણકારી છે.
#trend3

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

મારી રેસિપી ખાસ પ્રકારની છે કારણ કે આ 3ઇન1 છે .ઉકાળો એક ને ફાયદા ત્રણ. શરદી ,માથા નો દુખાવો તેમજ પેટ ની તકલીફ માં ખૂબ જ ગુણકારી છે.
#trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. ચપટીહિંગ
  2. ચપટીકાળા મરી નો ભૂકો
  3. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 1 1/2કપ પાણી મુકો ત્યારબાદ તેમાં હિંગ,મરી, ગોળ ઉમેરી ઉકાળો

  2. 2

    પાણી ને 5 મિનીટ સુધી ઉકાળો ને એક કપ જેટલું જ હોય ત્યારે ગેસ બંધ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેને એક કપ માં કાઢી નવશેકું પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193
પર

ટિપ્પણીઓ

Similar Recipes