કોથમીર ના વડા(kothmir vada recipe in gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

કોથમીર ના વડા(kothmir vada recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપરાંધેલા ભાત
  2. 2 કપઝીણી સમારેલી કોથમીર
  3. 1/2વાટકી ચણા નો લોટ
  4. 1/2વાટકી સોજી
  5. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીમરચું
  7. 1/2ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. ચપટીખાવાનો સોડા
  10. 2 ચમચીતલ
  11. 1 ચમચીદળેલી ખાંડ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1/2 લીંબુ
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ભાત અને કોથમીર લો. અને તેમાં ચણા નો લોટ અને સોજી ઉમેરો અને બધા મસાલા મિક્સ કરો.

  2. 2

    તેમાં સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખી બધું હળવા હાથે મિક્સ કરો.

  3. 3

    તેલ વાળા હાથ કરી ને નાનાં વડા બનાવી લો. વડા ઉપર તલ લગાવી લો.

  4. 4

    આ વડા ને ધીમી આંચ પર ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  5. 5

    ગરમા ગરમ આ વડા સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

Similar Recipes