ટમટમતી લીલીછમ ચટણી(Green Chutney Recipe In Gujarati)

Prakruti Naik
Prakruti Naik @cook_25939469
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .
શેર કરો

ઘટકો

10 મીનીટ
4વ્યકતી
  1. 100 ગ્રામલીલું લસણ
  2. 50 ગ્રામ લીલા ધાણા
  3. 10 નંગઅજમા ના પાન
  4. 1 ટુકડોઆદુ
  5. 5 નંગલીલા તીખા મરચા
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. 3 નંગબરફ ના ટકડા
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પહેલાં મીકક્ષી મા બધુ ભેગુ કરી પીસી લેશુ પછી તેમાં બરફ ના 3 ટુકડા નાંખી પાછી પીસી લેવું લીલીછમ તીખી ચટણી તૈયાર ઉપરથી લીંબુ નૉ રસ અને તેલ નાંખી બાજરી ના રોટલા સાથે ખાવું

  2. 2

    બરફ ના ટુકડા નાંખવા થી ચટણી લીલીછમ રહેછે અને ઘણા વખત સુધી સારી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Naik
Prakruti Naik @cook_25939469
પર
F-2 , Maniratna Park , Adajan , SURAT - 395009 .

Similar Recipes