પાઇનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)

AmrutaParekh
AmrutaParekh @cook_26096589

આ કેક મે મારી દિકરી ના જનમદિવસ ના દિવસે બનાય વો છે.
#સપ્ટેમ્બર

પાઇનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)

આ કેક મે મારી દિકરી ના જનમદિવસ ના દિવસે બનાય વો છે.
#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 kalak
1/2  kg
  1. 2 કપમેદો
  2. 1 કપ પીસેલી સાકર
  3. 1 ચમચી બેકીગ પાઉડર
  4. 1 ચમચી બેકીગ સોડા
  5. 4 ટીપા પાઇનેપલ એસેનસ 4ટીપા
  6. જરુર મુજબવાઈટ ચોકલેટ
  7. જરૂર મુજબ યેલ્લો કલર
  8. જરૂર મુજબ ગીન ફુઙ કલર
  9. જરૂર મુજબ વીપ કીમ
  10. 1/2 કપતેલ
  11. જરુર મુજબદુધ
  12. જરુર મુજબપાઈનેપલ કશ
  13. 1 કપદહીં

રાંધવાની સૂચનાઓ

2 kalak
  1. 1

    સોથી પેલા મેદો,સાકર, બેકીગ પાવઙર,સોઙા બધુ ચારી લેવુ પછી તેમા પાઇનેપલ એસેનસ, તેલ,દહીં,દુઘ બધુ મીકસ કરવુ અને સરખુ ફેટી કેક બાઉલ મા બટર પેપર લગાઙી કેક નુ બેટર નાખવુ.

  2. 2

    કઙાઇ મા મુકવુ અને ઉપર થારી ઢાકી ધીમા ગેસ પર 30 થી 35 મીનીટ રાખવુ

  3. 3

    વીપ કીમ ને ફેટી તેમા યેલો કલર નાખી તૈયાર કરવુ

  4. 4

    કેક ને વચચે થી કટ કરી તેમા કીમ લગાઙી પાઇનેપલ કશ લગાઙવુ.પછી કેક લગાઙી તેના ઉપર વીપ કીમ લગાઙી કવર કરવુ.

  5. 5

    યેલો કલર વારુ વીપ કીમ ને પાઈપીગ બેગ મા ભરી સટાર વારુ નોઝલ લગાઙી પાઈનેપલ ડીઝાઇન કરવી

  6. 6

    વાઈટ ચોકલેટ મા ગીન કલર નાખી બટર પેપર મા પતા ની ડીઝાઇન કરી ફીઝ મા 10 મીનીટ રાખવુ 10 મીનીટ પછી તેને કાઢી કેક પર લગાઙવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
AmrutaParekh
AmrutaParekh @cook_26096589
પર

Similar Recipes