સ્મોકડ મસાલા છાસ (smoked buttermilk recipe in gujarati)

Komal Hirpara
Komal Hirpara @cook_26162213

#સાઇડ છાસ ગુજરાતી ઑની મનપસદ આઇટમ છે એને મે આજે સ્મોકી ટેસ્ટ આપીયો છે

સ્મોકડ મસાલા છાસ (smoked buttermilk recipe in gujarati)

#સાઇડ છાસ ગુજરાતી ઑની મનપસદ આઇટમ છે એને મે આજે સ્મોકી ટેસ્ટ આપીયો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨ લોકો
  1. વાટકો દહીં
  2. ૧/૨ વાટકીકોથમીર
  3. ૧/૨ વાટકીફૂદીના ના પાન
  4. ૧/૨ ચમચીશેકેલું જીરુંપાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. સ્વાદ પ્રમાણેસંચડ (black સોલ્ટ)
  7. નાનો ટુકડોઆદું
  8. સ્મોક માટે :-
  9. 1નાનો કોલસો (charcol)
  10. ૧ ચમચીતેલ
  11. ૧/૨આખું જીરું
  12. ૫-૬ મીઠા લીમડા નાં પન

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં દહીં,શેકેલું જીરું પાઉડર, સંચડ અને મીઠું નાખી ને છાસ બનાવી. ત્યાર બાદ બધા મસાલા કોથમીર, ફૂદીના અને આદું ને અલગ થી પીશવું. બધુ પિસાઈ ગયા પછી તેને છાસ ની અંદર મોટા કાના વાડી ગરણી થી ગાડી લેવું.

  2. 2

    સ્મોક માટે :- કોલસો ગરમ કરવા રાખો. કોલસો ગરમ થઈ ગયા પછી અને એક વાટકી માં રાખો અને એ વાટકી ને છાસ માં રાખો અને ત્યાર બાદ તેના પર આખું જીરું, મીઠા લીમડા ના પાન અને તેલ નાખીને ઢાંકી દેવું. ૫ મિનિટ રાખવું ત્યાર પછી ઢાંકણ ખોલી નાખી બરફ નાખીને પીરશવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hirpara
Komal Hirpara @cook_26162213
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes