પાન શોટ્સ(paan shots recipe in gujarati)

Beena Vyas
Beena Vyas @beenadave

પાન શોટ્સ(paan shots recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 4 નંગનાગરવેલ ના પાન
  2. 4 નંગવિકસ ની ગોળી
  3. 2 ચમચીફૂદીનો
  4. 1/2 ચમચીખાંડ
  5. જરૂર મુજબ પાણી
  6. સિલ્વર કોટેડ ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાન ધોઈ લેવા.

  2. 2

    એક વાટકી માં થોડું પાણી લઇ વિક્સ ની ગોળી ઓગાળી દો.

  3. 3

    પછી એક મિક્સર જાર માં નાગરવેલ ના પાન, ફૂદીનો,વિક્સ ની ગોળી, ખાંડ અને નાખી ફેરવી દો.

  4. 4

    પછી એક ગ્લાસ માં પાન શોટ્સ લઇ પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Vyas
Beena Vyas @beenadave
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes