સ્ટ્રોબેરી ડ્રાયફ્રુટ લસ્સી (Strawberry Dry fruit Lassi Recipe In Gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

સ્ટ્રોબેરી ડ્રાયફ્રુટ લસ્સી (Strawberry Dry fruit Lassi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ દહીં
  2. 2 ચમચીફ્રેશ ક્રીમ
  3. 4 ચમચીસ્ટ્રોબેરી સીરપ
  4. 2 ચમચીખાંડ
  5. 2 ચમચીસમારેલા ડ્રાયફ્રુટ (કાજુ, બદામ, અખરોટ, અંજીર)
  6. 1/4 કપઆઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 બાઉલ દહીં લેવું.પછી તેને મિક્સર જાર માં નાખો.પછી તેમા ફ્રેશ ક્રીમ, ડ્રાયફ્રુટ, ખાંડ અને સ્ટ્રોબેરી સીરપ ઉમેરો.પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    પછી તેને એક ગ્લાસ માં લઈ. તેના ઉપર કાજુ કતરણ ઉમેરો.તો તૈયાર છે સ્ટ્રોબેરી ડ્રાયફ્રુટ લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

Similar Recipes