સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબેરીને કાપી લેવી
- 2
દહીમાં કાપેલી સ્ટ્રોબેરીને ખાંડ ઉમેરી ક્રશ કરી લેવું
- 3
ઠંડુ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#GA4 #Week1ઉનાળા દરમિયાન બધાને મનગમતી વાનગી છેSaloni Chauhan
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#MSHappy makar Sankranti all of youબહુ ઝડપથી બની જાય છે Falguni Shah -
-
સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
#GA4#Week15#post2#strawberry#સ્ટ્રોબેરી_ફાલુદા_આઇસ્ક્રીમ_લસ્સી ( Strawberry Falooda Icecream Lassi Recipe in Gujarati ) ઠંડીની ઋતુ શરૂ‚ થઈ ની કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું છે. આમ તો છેલ્લા એક મહિનાથી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્થી ગણાય છે. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. આજે મે આ સ્ટ્રોબેરી માંથી ફાલુદા આઈસ્ક્રીમ લસ્સી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી લાગે છે. સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. Daxa Parmar -
સ્ટ્રોબેરી ફ્રેશ શરબત (Strawberry Fresh Sharbat Recipe In Gujarati)
#MBR4#Week 4આજે મેં સિઝનમાં આવતી ફેેશસ્ટોબેરીનું શરબત બનાવીયુ છે.જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
-
-
રોઝ સ્ટ્રોબેરી લસ્સી (Rose Strawberry Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
સ્ટ્રોબેરી સ્મૂધી (Strawberry Smoothie Recipe In Gujarati)
સ્મૂધી એ અલગ અલગ પ્રકાર નાં શાકભાજી અને ફ્રૂટ માંથી બનતાં હોય છે.લો કેલેરી,હાઈ પ્રોટીન અને ફાઈબર હોવાંથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
સ્ટ્રોબેરી-ચીયાસીડ લસ્સી
#સ્ટારગરમી માં ઠંડક આપે એવી લસ્સી. ચીયાસીડસ ના ગુણ થી ભરપૂર છે. Bijal Thaker -
-
-
-
આઇસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
#HRલસ્સી એ પ્રખ્યાત ભારતીય પીણું છે જે બનાવવામાં અને સર્વ કરવામાં એકદમ સરળ છે અને તેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હવે તો બજારમાં પણ અલગ-અલગ ફ્લેવર્સ ની અવનવા રૂપમાં લસ્સીઓ મળે છે.તો ચાલો આજે આપણે ઉનાળાના તાપમાં મન ભરીને રંગે રમ્યા પછી 3-મનને ઠંડક આપે તેવી એકદમ ક્રીમી અને ઠંડી - ઠંડી આઈસક્રીમ લસ્સી બનાવવા માટેની રીત જાણીએ. Riddhi Dholakia -
-
-
-
-
-
સ્ટ્રોબેરી લસ્સી
#મિલ્કી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની સિઝનમાં આપણે વિવિધ પ્રકારનાં ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, તો આજે આપણે બનાવીશું ફ્લેવર્ડ લસ્સી જે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931844
ટિપ્પણીઓ