સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં મા ખાંડ અને 1ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ નાખી બ્લેડર થી જેરી લો.
- 2
સર્વીગ ગ્લાસ મા ફરતે સ્ટ્રોબેરી ક્રશ લગાવી લસ્સી પોર કરો ઉપર સ્ટ્રોબેરી ક્રશ ના ડ્રોપ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
-
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#GA4 #Week1ઉનાળા દરમિયાન બધાને મનગમતી વાનગી છેSaloni Chauhan
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonfruits#homemade Keshma Raichura -
સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
#GA4#Week15#post2#strawberry#સ્ટ્રોબેરી_ફાલુદા_આઇસ્ક્રીમ_લસ્સી ( Strawberry Falooda Icecream Lassi Recipe in Gujarati ) ઠંડીની ઋતુ શરૂ‚ થઈ ની કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું છે. આમ તો છેલ્લા એક મહિનાથી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્થી ગણાય છે. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. આજે મે આ સ્ટ્રોબેરી માંથી ફાલુદા આઈસ્ક્રીમ લસ્સી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી લાગે છે. સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. Daxa Parmar -
રોઝ સ્ટ્રોબેરી લસ્સી (Rose Strawberry Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
સ્ટ્રોબેરી લસ્સી
#મિલ્કી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની સિઝનમાં આપણે વિવિધ પ્રકારનાં ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, તો આજે આપણે બનાવીશું ફ્લેવર્ડ લસ્સી જે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milkshake Recipe In Gujarati)
# MBR8#cookpadindia#cookpadgujrati Amita Soni -
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave -
સ્ટ્રોંબેરી પુડિંગ (Strawberry Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week22# jigna shah -
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Greek Yoghurt Strawberry Dessert Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્ટ્રોબેરી બનાના મિલ્કશેક (Strawberry Banana Milkshake recipe in Gujarati)
#GA4#Week15#cookpadindia#cookpadgujrati Birva Doshi -
-
સ્ટ્રોબેરી શીકંજી (Strawberry Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તીસ્ટ્રોબેરી શીકંજી Ketki Dave -
-
કોકોનટ સ્ટ્રોબેરી ચોકો બોલ્સ (Coconut Strawberry Choco Balls Recipe In Gujarati)
#CR#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
સ્ટ્રોબેરી કીવી બ્લોસમ (Strawberry kiwi blossom recipe in Gujara
#GA4#WEEEK17#MOCKTAIL#COOKPADGUJRATI#COOKPADINDIA આ મોક્ટેલ બનાવવા માટે સ્ટ્રોબેરી કીવી અને બ્લુબેરી ક્રશ નો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
સ્ટ્રોબેરી રસગુલ્લા (Strawberry Rasgulla Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી રસગુલ્લા Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રશ મિલ્ક શેક (Strawberry Crush Milk Shake Recipe In Gujarati)
#Cookpadindia Shah Prity Shah Prity -
સ્ટ્રોબેરી-ચીયાસીડ લસ્સી
#સ્ટારગરમી માં ઠંડક આપે એવી લસ્સી. ચીયાસીડસ ના ગુણ થી ભરપૂર છે. Bijal Thaker -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16127863
ટિપ્પણીઓ (4)