બટાકા પરાઠા(bataka parotha recipe in gujarati)

બટાકા પરાઠા(bataka parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું અને બે ચમચી તેલ ઉમેશુ ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેશું નહિ ઢીલો કે નહિ કઠણ મિડીયમ સાઈઝ નો.
- 2
મસાલો બનાવવા માટે. એક બાઉલમાં દહીનો મસકો લેવો જે આપણે શીખંડમાં બનાવીએ છીએ તેવો મસકો લેવાનો છે ત્યારબાદ છીણેલું પનીર, બાફેલા બટાકા નું છીણ ઝીણા સમારેલા લીલા મરચાં,આદુનું છીણ, લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, કાળા મરીનો ભૂકો, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને ઝીણી સમારેલી કોથમીર.
- 3
ત્યારબાદ બધા મસાલાને મિક્સ કરી લેવું મિક્સ થઈ ગયા બાદ તેના મીડિયમ સાઇઝના ચાર ગોળા વાળી લેવા.
- 4
હવે આપણે પરાઠા બનાવવા માટે ઘઉંના લોટમાથી મિડિયમ સાઈઝનો લુવો લઈને નાની પૂરી જેવુ વણસુ ત્યારબાદ તેમાં મિક્સ થયેલા મસાલા નો ગોળો મુકી ફરતી સાઇડથી વાળી લેવું અને બરાબર લુવો કરી અને નાની રોટલી જેવું વણી લેવું ત્યારબાદ ગેસ ઓન કરી તવી મૂકવી તેમાં પરાઠા ને સેકવા મુકવું ધીમા તાપે. પછી શેકાઈ ગયેલા પરોઠાને બીજી સાઈડ ઉથલાવી ને બંને સાઇડ તેલ લગાવવું. થઈ ગયા દહીં પનીર બટાકા પરાઠા તૈયાર.
- 5
તૈયાર થઈ ગયેલા દહીં પનીર બટાકા પરાઠા સર્વ કરીએ સર્વિંગ પ્લેટમાં અને ટામેટા કેચપ સાથે સર્વ કરીયે. અને કોઇપણ ચટણી સાથે પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
-
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#કોબીજ#ગોભી (કોબીજ) પરાઠા સંભારી#teatime breakfast patel dipal -
-
મગની દાલના પરાઠા (Mag Ni Dal Na Paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠા#દહીં Arpita Kushal Thakkar -
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #Paneer પનીર પરાઠા બાળકોને તેમજ મોટાને ખુબ જ ભાવે છે Khushbu Japankumar Vyas -
-
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
પંજાબી ભીંડી વિથ પનીર પરાઠા (Punjabi Bhindi With Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #week1 #Punjabiમારા ઘરમાં અમુક જ શાક બધાને ભાવે તેમાં ભીંડા ભાવે પણ એક ના એક ભીંડા નહીં કોઈવાર ભરેલા ભીંડા કોઈવાર ડ્રાય કોઈ વાર આવી ગ્રેવી વાળા કરૂ અને સાથે પનીર પરાઠા છે મારા બાળકોને પનીર બહુ જ ભાવે છે even મને પણ Nipa Shah -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
-
-
-
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
પનીર અને ચીઝ પરોઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)
આજે હુ મારી golden apron 4 પહેલી રેશીપી મુકુ છુ જે આમતો બાળકોને વધુ ભાવે છે અને મોટેરાઓ પણ ખાય છે #GA4 #week1 avani dave -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
મોમો પરાઠા (Momo Paratha recipe in Gujarati)
#GA4 #week1 #parathaમોમોં નું ફિલિંગ ભરી પરાઠા બનાવ્યા છે. આ પરાઠા ને સેઝવાન ચટણી સાથે ખાવા ની મજા પડે છે. Ruchi Shukul
More Recipes
ટિપ્પણીઓ (4)