અજમા પરોઠા(ajma parotha recipe in gujarati)

Parvati Vikram Mundra
Parvati Vikram Mundra @cook_25778536
Rajlaxmi Park જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીલોટ,
  2. 1 સ્પૂન અજમો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોટમાં મીઠું, અજમા, તેલ નાખીને સેજ કડક લોટ બાંધો, થોડીવાર મૂકી દેવું.

  2. 2

    હવે તેની નાની પૂરી વણી તેમાં તેલ લગાવો. હવે ત્રિકોણ વાળી લેવા પછી વણી લેવા.

  3. 3

    તવો ગરમ થઈ જાય પછી પરોઠા ધી મા તાપે શેકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parvati Vikram Mundra
Parvati Vikram Mundra @cook_25778536
પર
Rajlaxmi Park જુનાગઢ

Similar Recipes