રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10મિનિટ
1લોકો
  1. 1 વાટકીસુજી
  2. 1/2 વાટકીદહીં
  3. ઇના જરુર મુજબ
  4. મીઠુ સ્વાદ અનુસર
  5. ટોમેટો1
  6. 1ડુગરી
  7. 1સિમલા મિર્ચ
  8. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પેલા15 મીનીટ સુજી દહીં મા પલાડવી તેમા પાણી અને મીઠું નાખવુ

  2. 2

    પછી તેમા ઇના નાખવુ

  3. 3

    પછી 1 લોધી લેવી તેમા સુજી નાખી ઉપર બધા શાકભાજી નખવા બને બાજુ ગુલાબી રંગ નુ સેકવુ

  4. 4

    તમે ચીઝ સાથે સર્વ કરી સકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sweta Zavrani
પર
kutch
i love making a new diffrent type of dish
વધુ વાંચો

Similar Recipes