સાબુદાણા ખીચડી (Sabudana khichadi recipe in Gujarati)

Aruna joshi
Aruna joshi @cook_26170830
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
  1. ૨ કપપલાળેલા સાબુદાણા
  2. લીલા મરચા ઝીણા સમારેલા
  3. નાનો ટુકડો આદુ ઝીણું સમારેલું
  4. સિંધવ મીઠું સ્વાદાનુસાર
  5. ૨ ચમચીખાંડ
  6. ૧ ચમચીઆખું જીરું
  7. ૧ ચમચીઘી અથવા તેલ
  8. ૧ મોટી ચમચીસીંગદાણા ક્રશ કરેલા
  9. ૫-૬ પાન કડી લીંબડી નાં
  10. ૧ ચમચીધાણા
  11. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સાબુદાણા ૫-૬ કલાક પલાળવા.

  2. 2

    એક પેન માં ઘી અથવા તેલ લઇ ગરમ થાય એટલે જીરું, ઝીણા સમારેલા આદું મરચાં, લીંબડી અને સીંગદાણા ઉમેરી સોટે કરવું.

  3. 3

    ત્યારબાદ પલાળેલા સાબુદાણા ઉમેરવા. મીઠું અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરવું.

  4. 4

    લીંબુ અને ધાણા ઉમેરી ફરીથી મિક્સ કરવું.

  5. 5

    ગરમ ગરમ દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Aruna joshi
Aruna joshi @cook_26170830
પર

Similar Recipes