ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)

Loriya's Kitchen @cook_26126837
ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ૧ કપ ઘઉં નો લોટ, ૧ ચમચી ચણા નો લોટ, કસૂરી મેથી ૧ ચમચી, ૨ થી ૩ લીલા સમારેલા મરચા, આદું ની પેસ્ટ, ૧ ચમચી જીરૂં, ૧/૨ ચમચી અજમો, ૧/૨ ચમચી મરી પાઉડર, ચપટી હિંગ, ચપટી હળદર, લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને બધું સારી રીતે મિક્સ કરો.
- 2
હવે એ મિશ્રણ માં ૧ ચમચી ઘી અને ૧/૩ કપ ઝીણી સમારેલી ડુંગળી નાખો.
- 3
હવે ફરીથી બધું મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી નાખી ને સોફ્ટ પરાઠા જેવો લોટ બાંધો.
- 4
હવે તેમાંથી થોડો લોટ લઈને સહેજ જાડું પરોઠું વાણી લો.
- 5
એક જાડી લોઢી માં બાજુ ઘી લગાવીને ધીમા તાપે શેકો.
- 6
ગરમાગરમ ક્રિસ્પી સિંધી કોકી તૈયાર છે. ગ્રીન ચટણી અથવા લાલ ટામેટા ના સોસ્ સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંધી કોકી (Sindhi koki recipe in Gujarati)
#GA4#week7#breakfastસિંધી કોકી એ સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.જે ઝડપ થી બની જાય અને નાસ્તા માં કંઈક નવું ઓપ્શન છે. Kinjalkeyurshah -
સિંધી કોકી મેથી ભાજી સાથે (Sindhi Koki With Methi Bhaji Recipe In Gujarati)
મે ફર્સ્ટ ટાઈમ સિંધી કોકી બનાવી. ટેસ્ટ માં બેસ્ટ...thanks to my friend Sonal Karia -
સિંધી કોકી
#FDS#RB17#koki#sindhikoki#onionparatha#cookpadgujaratiસિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી. Mamta Pandya -
સિંધી મેથી કોકી (Sindhi Methi Koki Recipe In Gujarati)
#CWT#MBR1 સિંધી ડિશ ખૂબ જ પ્રખ્યાત બ્રેકફાસ્ટ માં બનતી સિંધી કોકી બનાવી છે.જે ઘઉં નો લોટ,ચણા નો લોટ અને અમુક મસાલા સાથે બનાવવા માં આવે છે.તેને ગરમ ગરમ જારી પર રાખવું તેનાંથી વરાળ બહાર નીકળી જાય.લાંબા સમય સુધી સારું રહે છે.તેથી પિકનીક અથવા મુસાફરી માં લઈ જઈ શકાય છે. Bina Mithani -
કોકી
#પરાઠાથેપલાહું ગુજરાતી છું પણ મને સિંધી કોકી ખુબજ ભાવે.મસાલા કોકી સિંધી રસોઈ ની જાણીતી વાનગીઓ પૈકી ની છે.કોકી ખાસ કરી ને સવાર ના નાસ્તામાં દહીં સાથે ખાવા માં આવે છે. Parul Bhimani -
કોકી (સિંધી પરોઠા)
#AM4સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે. Neha Chokshi Soni -
સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad jigna shah -
-
-
-
મીઠી કોકી (સિંધી લોલો)
સિંધી લોકો ની ફેમસ વાનગી છે જે તહેવારોમાં આ વાનગી બનતી હોય છે, બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week15#jegery Rajni Sanghavi -
ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
#CT પૂના,ની આ થાલીપીઠ બહુ પૌષ્ટિક અને ટેસ્ટી છે. જે પાંચ પ્રકાર નાં લોટ થી તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત ઝટપટ બનાવી શકાય છે. જે બ્રેકફાસ્ટ અથવા લંચ બોક્સ માં આપી શકાય છે. Bina Mithani -
-
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
મેથી ગાર્લિક પરાઠા(Methi garlic paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreekમેથી ગાર્લિક પરાઠા ઝડપ થી બની શકે એવી રેસિપી છે. આ પરાઠા સવારે ચા સાથે માણી શકાય અથવા લંચ કે ડિનર માં કોઈ શાક સાથે પણ સરસ લાગશે. મેથી પસંદ ના હોય તો આવી રીતે ઉપયોગ કરી ને આપી શકાય. જેથી મેથી માં રહેલ પોષક તત્વો મળી શકે. Shraddha Patel -
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
પનીર મા પ્રોટીન ખુબ જ હોય છે આપણે હેલ્ધી ફુડ ને આપણા ડાએટ મા લેવો જરૂરી છે ટીફીનમા બાળકો ને આપી શકાય#Goldenappron4#Week1#paratha Bindi Shah -
પાલક ચીઝ પરાઠા (Palak Cheese Paratha Recipe In Gujarati)
#GA4 week1પાલક ચીઝ પરાઠા જે બ્રેકફાસ્ટ ,લંચ, કે ડિનર માં લઇ શકાય છે, બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તેમજ ફટાફટ બની જાય છે અને હેલ્થી અને ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
સિંધી સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)
#MDC આ રેસિપી મારા મમ્મીની સ્પેશ્યિલ અને ફેવરેટ રેસિપી છે.આ રેસિપી દહીં અને સિંધી અથાણુ સાથે સર્વPRIYANKA DHALANI
-
-
ટામેટાં ડુંગળી ના પરાઠા
મારા બાળકો ને ટામેટાં ખવડાવવા હતા કે હું ટામેટાં ની કોઈ recipy બનાવું તે બહાને મારા બાળકો ના પેટ માં જાય પરાઠા બનાવીએ તો ટામેટાં ના દેખાય એટલે મેં વિચાર કર્યો કે આવું કંઈક બનાવીશ તો મારું બાળક જરૂર ખાશે આ એક દમ ટેસ્ટી લગે છે પરાઠા ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Foram Bhojak -
લેફ્ટઓવર વઘારેલી ખીચડી થેપલા ટોર્ટીલા(Leftover Vaghhareli Khichdi Thepla Tortila Recipe In Gujarati)
બાળકો લંચ બોક્સ માં લઇ જઇ શકે તેવો નાસ્તો #LO Mittu Dave -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13645119
ટિપ્પણીઓ (4)