જૈન પનીર પરાઠા #GA4#.      #R1#

Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193

જૈન પનીર પરાઠા #GA4#.      #R1#

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 100 ગ્રામપનીર ખમણેલુ
  2. 200 ગ્રામઘઉં નો લોટ1
  3. 1bowl chopped કેપ્સીકમ
  4. સમારેલી કોથમીર, ઓરેગાન 1ત ચમચી,1ટી ચમચી ચિલી ફ્લેકેસ,1ટી ચમચી ગરમ મસાલો ને ચાટ મસાલો
  5. 1bowl ઓઇલ,મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં તેલ ને મીઠું નાખી પાણી થી લોટ બાંધો

  2. 2

    પછી પનીર, કેપ્સીકમ chopp કરેલું તેમાં મીઠું અને ઓરેગાનો, ચીલી ફ્લેકેસ, ગરમ મસાલો, ચાટ મસાલો, ઉમેરો મિક્સ કરો

  3. 3

    પછી બાંધેલા લોટ ના લુવા કારી તેમાં પનીર નું stuffin ભરો ને વણો

  4. 4

    ત્યાર બાદ લોઢી ગેસ પર મૂકી parodhdha ને તેલ થી સેકો

  5. 5

    પછી પ્લેટ માં serve કરો દહીં ન સોસ સાથે સ્વાદિષ્ટ પરોઠા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193
પર

Similar Recipes